Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Thursday, 27 March 2025
webdunia

ધોરણ 1થી 9ના વિદ્યાર્થીઓને અપાશે માસ પ્રમોશન શિક્ષકોને પણ હવે સ્કૂલમાં જવાની જરૂર નથી

ધોરણ 1થી 9ના વિદ્યાર્થીઓને અપાશે માસ પ્રમોશન  શિક્ષકોને પણ હવે સ્કૂલમાં જવાની જરૂર નથી
, સોમવાર, 23 માર્ચ 2020 (19:43 IST)
બ્રેકિંગ ન્યુઝ- 
Corona Gujarat Updates- બ્રેકિંગ ન્યુઝ- 
 
ધોરણ 1થી 9ના વિદ્યાર્થીઓને અપાશે માસ પ્રમોશન 
શિક્ષકોને પણ હવે સ્કૂલમાં જવાની જરૂર નથી
 
કોરોના વાયરસના અત્યાર સુધી 450થી વધારે કેસ ભારત દેશમાં આવી ગયા છે. ગુજરાતમાં કોરોના દર્દીઓની સંખ્યા અત્યાર સુધી 29 થઈ ગઈ છે. આ કારણોસર ગુજરાત સરકારે આ નિર્ણય લીધું છે કે  
 
ધોરણ 1થી 9ના વિદ્યાર્થીઓને અપાશે માસ પ્રમોશન 
શિક્ષકોને પણ હવે સ્કૂલમાં જવાની જરૂર નથી
 આ વર્ષે જૂનથી જ શરૂ થશે નવું સત્ર
રાજ્ય સરકારનો મોટો નિર્ણય
 ધોરણ 11ના વિદ્યાર્થીઓને પણ અપાશે માસ પ્રમોશન આપવાની જાહેરાત કરી છે. ગુજરાતના ઘણા જિલાઓમાં લોકડાઉન કર્યુ છે. જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ સીવાય તમામ દુકાનો, કંપનીઓ અને સંસ્થાઓ સંપૂર્ણપણે બંધ રાખવાનો આદેશ. આજ થી જ જાહેરનામનો અમલ.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કોરોના લોકડાઉન - જુઓ રોજ દોડતી મુંબઈની આજની સ્થિતિ