Publish Date: Thu, 12 Aug 2021 (11:59 IST)
Updated Date: Thu, 12 Aug 2021 (12:03 IST)
રાજકોટના કાલાવડ રોડ પર આવેલા નિરાલી રીસોર્ટમાં આગની ઘટનામાં આઠ કર્મચારીઓ દાઝ્યા છે. રિસોર્ટમાં પાછળના ભાગે આવેલા રૂમમાં આગ લાગી હતી. જેથી ત્યાં કામ કરતા આઠ કર્મચારીઓ દાઝ્યા
છે.દાઝેલા તમામ કર્મચારીઓ રાજસ્થાનના ડુંગરપુરના વતની છે.