Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતના આ બાહુબલી નેતાના ઘરે ED ની રેડ, દોઢ કરોડ રૂપિયા રોકડા મળ્યા.

ગુજરાતના આ બાહુબલી નેતાના ઘરે ED ની રેડ, દોઢ કરોડ રૂપિયા રોકડા મળ્યા.
, બુધવાર, 21 જૂન 2023 (17:55 IST)
ગુજરાતના  બાહુબલી નેતાના ઘરે ED ની રેડ - ઈડીની ટીમને સુખા પટેલના ઘરેથી બે બેગમાં સંતાડેલા રૂ.૧.૩૫ કરોડની રોકડ હાથ લાગી છે. જેમાં બે હજારના દરની રૂ.૧ કરોડની રોકડનો પણ સમાવેશ થાય છે.

જ્યારે તેના સાળા કેતન ઉર્ફે ચકા પટેલના પારડી ખાતેના ઘરેથી રૂ.૬ લાખ રોકડા, કરોડોની જમીનના અનેક દસ્તાવેજો, એગ્રીમેન્ટ, પાવર ઓફ એટર્ની સહિતના મહત્વના દસ્તાવેજ મળ્યા હતા.

- 2000 રૂપિયાની ચલણી નોટોમાં 1.50 કરોડ જપ્ત કરાયા છે.
- પાવર ઓફ એટર્ની સહિતના અનેક દસ્તાવેજો પણ મળી આવ્યા છે
- સાળાને ત્યાંથી કરોડોની જમીનના દસ્તાવેજો મળી આવ્યા છે
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Viral Video- 110 ની સ્પીડે જતી ટ્રેનમાંથી પટકાયો યુવાન