Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વલસાડના અનેક વિસ્તારમાં ભૂકંપના આંચકા,

વલસાડના અનેક વિસ્તારમાં ભૂકંપના આંચકા,
, બુધવાર, 26 જાન્યુઆરી 2022 (14:27 IST)
વલસાડના અનેક વિસ્તારમાં ભૂકંપના આંચકા,  રિક્ટર સ્કેલ ઉપર 3.2ની તીવ્રતા નોંધાઈ. આજે દેશ 26મે જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી રહ્યો છે

ત્યારે ગુજરાતનાં વલસાડ જિલ્લાના અનેક વિસ્તારોની ધરા ધ્રૂજી. વલસાડના અનેક વિસ્તારોમાં આજે ભૂકંપના આંચકા આવ્યા હતા. રિક્ટર સ્કેલ પર
ભૂકંપની તીવ્રતા 3.2 નોંધાઈ હતી. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

RRB-NTPC Result: ગયામાં ગુસ્સે ભરાયેલા વિદ્યાર્થીઓએ યાર્ડમાં ઉભેલી બોગીમાં આગ લગાવી, શ્રમજીવી એક્સપ્રેસ પર પથ્થરમારો કર્યો