અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટમાં રાત્રે ૯થી સવારે ૬ સુધીનો રાત્રિ કરફ્યુ ૧૫ એપ્રિલ સુધી લંબાવાયો....અન્ય પ્રોટોકોલનો અમલ ૩૦ એપ્રિલ સુધી યથાવત. --હોળી-ધૂળેટીના બે દિવસમાં રાજ્યમાં કોરોનાના ૪૪૭૨ કેસ, ૧૮ મૃત્યુ.......