Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Wednesday, 26 March 2025
webdunia

MP ટ્રેનમાં પ્રેમિકાની હત્યા કરી આરોપીએ જેલમાં કર્યુ સુસાઈડ, 2 જેલ અધિકારી સસ્પેંડ

MP  ટ્રેનમાં પ્રેમિકાની હત્યા કરી આરોપીએ જેલમાં કર્યુ સુસાઈડ, 2 જેલ અધિકારી સસ્પેંડ
, સોમવાર, 14 જૂન 2021 (11:59 IST)
ઈંદોર - બિલાસપુર નર્મદા એક્સપ્રેસમાં તેમની પ્રેમિકાની ચાકૂ મારી હત્યા કરનાર યુવકને મધ્ય પ્રદેશના સીહોર જેલમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી. આ  કેસને લઈને કેંદ્રીય જેલ અધીક્ષકની પ્રારંભિક તપાસમાં બેદરકારી કરતા બે જેલ અધિકારીને નિલંબિત કરી દીધું છે. 
 
સીહોર જેલના ઉપ જેલ અધીક્ષક પીએન પ્રજાપતિએ જણાવ્યુ કે ટ્રેનમાં યુવતીની હત્યા કરનાર આરોપીની આત્મહત્યાના કેસમાં બે જેલ અધિકારીને સસ્પેંડ કરી દીધું છે. તેણે જણાવ્યુ કે 7 જૂનની આ ઘટનાનામાં કેંદ્રીય જેલ અધીક્ષક તપાસ કરી રહ્યા છે. પ્રારંભિક તપાસમાં બેદરકારે કરતા બે અધિકારીઓને નિલંબિત કરી 
નાખ્યુ છે. 
 
શું હતો આખુ કેસ 
એક જૂનની રાત્રે ઈંદોર- બિલાસપુર જતી નર્મદા એક્સપ્રેસમાં ઈંદોર રહેવાસી 21 વર્ષીય યુવતી મુસ્કાન હાડાની ધારદાર હથિયારથી હત્યા કરી દીધી હતી. ચાલતી ટ્રેન ઘટનાને અંજામ આપી મુસ્કાનનો પ્રેમી ફરાર થઈ ગયો હતો. 
 
ત્યારબાદ પોલીસ કેસનો ખુલાસો કરતા હત્યાના આરોપી સાગર સોનીની ધરપકડ કરી હતી. આરોપીએ પોલીસને જણાવ્યુ હતુ કે તે મુસ્કાન હાડાથી પ્રેમ કરતો હતો અને તેને તે મોબાઈલ બ્લૉક કરી દીધું હતો અને વાત નથી થઈ રહી હતી. તેના કારણે તેને તેમની પ્રેમિકાની ગળા કાપી ટ્રેનમાં હત્યા કરી દીધી હતી. 
 
તેમજ સીહોર જેલમાં આરોપી સાગરએ 7 જૂનને તેમની ટીશર્ટનો ફંદો લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. આ કેસની શરૂઆતી તપાસમાં બેદરકારી મેળવતા પર કેંદ્રીય જેલમાં બે જેલ અધિકારીને નિલંબિત કરી દીધુ હતું. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અમદાવાદ: કેજરીવાલના સ્વાગતમાં કાર્યકર્તાઓ સોશીયલ ડિસ્ટન્સ ભૂલ્યા..