Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Gujarat Election 2022 - ભાજપ સંકલ્પ સામે કોંગ્રેસ નું ધોખાપત્ર

Congress's blunder against BJP's resolution
, શનિવાર, 26 નવેમ્બર 2022 (16:04 IST)
ભાજપાએ સંકલ્પ જાહેર કરતા કોંગ્રેસ એક્શનમોડમાં આવી ગઈ છે કોંગ્રેસ પ્રવક્તા આલોક શર્માએ ભાજપને રેવડીની સરકાર જાહેર કરી છે જનતાને 27 વર્ષથી રેવડી આપવાનું કામ કરતી સરકાર ફરીવાર રેવડી આપી રહયી છે મોઘવારી નો મ બોલવમાં આવતું નથી અને મોંઘવારી કયારે ઓછી કરવામાં આવશે તેના વિશે કોઈ કેમ બોલતું નથી જનતા ગરીબ થિ વધુ ગરીબ થતી જાય છે પણ ભાજપ સરકાર બે મ બોલવાનું નામ નથિ લેતી મોંઘવારી નો મ અને મોરબીનો મ ..
 
ભાજપના મેનીફેસ્ટો ને કોંગ્રેસ પ્રવકતાએ ભાજપનું બજેટ બતાવ્યું છે.
 
 ગંભીર આક્ષેપ સાથે આલોક શર્માએ જણાવ્યું હતું કે કરોડો નું ડ્રગ્સ કોનાં ઇશારે એક પોર્ટ પરથી જ પકડાઈ રહ્યું છે કેમ તેની તપાસ કરવામાં આવતી નથી કાયદો ત્યાં કેમ કામ નથી કરતો અને આમ નાગરિક માટે કાયદો તરતકામ કરે છે
 
 આલોક શર્મા પ્રવકતા કોંગ્રેસ
 
ભાજપ એ એક ધોખા પત્ર બહાર પાડ્યું છે જૂઠપત્ર છે
 
ભાજપે રેવડી પત્ર બહાર પાડ્યું છે,બીજા પક્ષો જાહેર કરે તો રેવડી તો તમ શુ જાહેરાત કરી..
 
10 હજાર કરોડ લેણા થી 4 લાખ  કરોડ લેણા માં ભાજપે દેશને ઉતાર્યું છે..
 
આંતરરાષ્ટ્રીય કક્ષાની યુનિવર્સિટી ની જાહેરાત કરી હતી, હજુ પણ જોવા મળતી નહિ..
 
50 ટકા જાહેરાત તો જૂની જ છે,ફક્ત શબ્દો બદલાવી નાખ્યા છે...
 
નશાખોરી, ભ્રષ્ટાચાર,આરોપીઓ સામે કાર્યવાહી ની કોઈ જ વાત કરી નથી..મોંઘવારી નો મ પણ જાહેરાત માં નથી...
 આલોક શર્મા પ્રવકતા કોંગ્રેસ 
 
 શિક્ષણ  : યુજી અને પીજી માં પણ જૂની જાહેરાત જ છે,6000 સ્કૂલો બંધ થઈ ગઈ છે..20000 હજાર સ્કૂલો અપગ્રેડ કરવાની વાત કરે છે..
19 યુનિવર્સિટી બની છે એક નું નામ આપો...ખાનગીકરણ જ કરવામાં ઈચ્છા છે..
 
સ્વાસ્થ્ય આરોગ્ય સેવામાં 10 લાખ ની જાહેરાત છે,કેન્દ્ર સરકાર ફેરફાર આયુષમાન માં કરી શકે છે..કોરોના માટે 10 લાખ ની માગ હતી પરંતુ ભાજપ એ નામ જ ના લીધું..
 
 
રોજગાર 20 લાખ રોજગાર આપવાની કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.. લોકોને ભરમાવવા માટે આંકડાઓ ની માયાજાળ રચી છે..મહિલાઓ ને નોકરી આપવામાં આવી એના આંકડાઓ આપો..11 લાખ અરજીઓ પોલીસ ભરતી માટે આવી હતી..
 
સરકારી સ્કૂલો અપગ્રેડ કરવા કરતાં 6 હજાર સરકારી સ્કૂલો બંધ કરી નાખીએનું શુ સંકલ્પ પત્ર માટે જે ફોટા જાહેર કર્યા એનું પ્રીન્ટર તો બદલવું હતું જુના  ફોટા બતાવામાં આવે છે રાજ્યમાં ગરીબી ભાજપની દેન છે 80 પાનાનું સંકલ્પ પત્ર વાંચતા વાંચતા તો ચૂંટણી પૂર્ણ થઈ જશે 
 
આલોક શર્માએ  આપ પાર્ટી અને Aimim ને ફુસ બોમ કહ્યા હતા અને એની સામે કોઈપણ ટીપ્પણી કરવાનું ટાળ્યું હતું 
 
 
કોંગ્રેસ પ્રવક્તાએ જનતાને અપીલ કરી છે કે કોંગ્રેસને એક તક આપવામાં આવે અને ફરીવાર જનતા સામે માથું નમાવી ને કોંગ્રેસ જનતાના  આશીર્વાદ માંગી રહયી છે

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

LPG Cylinder Helpline Number: તમારા ઘરમાં પણ આવે છે LPG સિલિન્ડર, તો આ નંબર નોંધી લો