Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Biporjoy cyclone- બિપરજોયની ગતિ ધીમી થવા લાગી, તોફાન કચ્છ તરફ આગળ વધ્યું; IMD એ એલર્ટ જાહેર કર્યું

Cyclone Biporjoy Effect
, શુક્રવાર, 16 જૂન 2023 (08:30 IST)
Biporjoy cyclone effects-બિપરજોય વાવાઝોડાની તબાહીની સાક્ષી આપતાં ફોટા, વૃક્ષો ધરાશાયી, થાંભલા પડ્યા, પેટ્રોલ સ્ટેશનોને નુકસાન
 
અસર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં જોવા મળી છે
હાલમાં ગુજરાતના દરિયા કિનારે મોજા આવીને અથડાઈ રહ્યા છે. ચક્રવાત 'બિપોરજોય'ની તીવ્રતાને કારણે ગુજરાતમાં ઉચ્ચ ભરતીના મોજાઓ ઉછળી રહ્યા છે. દ્વારકાથી સામે આવેલી તસવીરો પરથી જોઈ શકાય છે કે ઝડપથી આગળ વધી રહેલા દરિયાઈ મોજા કિનારે અથડાઈ રહ્યા છે. દ્વારકામાં ચક્રવાત બિપરજોયના પગલે અસુરક્ષિત જાહેર કરાયેલા રિલે ટાવરને તોડી પાડવામાં આવ્યો છે. આ ઉપરાંત દરિયા કિનારેથી લોકોને ખસેડવામાં આવ્યા છે. જૂનાગઢમાં 'બિપોરજોય' તીવ્ર થતાં દરિયાકાંઠાના વિસ્તારોના રહેવાસીઓને શેલ્ટર હોમમાં મોકલવામાં આવ્યા છે. અમરેલીના સિયાલબેટના ગ્રામજનોને બોટ દ્વારા આવશ્યક ચીજવસ્તુઓ પહોંચાડવામાં આવી રહી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Jagannath Puri Temple Facts- જગન્નાથ મંદિરના 6 રહસ્ય