Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અમૂલે દૂધના ભાવમાં ઘટાડો કર્યો, ગુજરાતમાં પ્રથમ વખત ભાવ 1 રૂપિયાથી ઓછો થયો.

amul milk
, શુક્રવાર, 24 જાન્યુઆરી 2025 (15:48 IST)
Amul reduces milk prices - અમૂલ દૂધના જુદી જુદી ત્રણ પ્રોડક્ટસના ભાવમાં ઘટાડો થયો છે. અમુલ દૂધના 1 લીટરના પાઉચના ભાવમાં એક રૂપિયાનો ઘટાડો થયો છે. અમુલ ગોલ્ડ, તાજા અને ટી સ્પેશિયલના એક લીટર પાઉચના ભાવમાં ઘટાડો કરાયો છે

  • અમુલ ગોલ્ડ 1 લીટર પાઉચનો જૂનો ભાવ 66 રૂપિયા, અમુલ ગોલ્ડ 1 લીટર પાઉચનો નવો ભાવ 65 રૂપિયા
અમુલ ફ્રેશ 1 લીટર પાઉચનો જૂનો ભાવ 54 રૂપિયા, અમુલ તાજા 1 લીટર પાઉચનો નવો ભાવ 53 રૂપિયા

અમૂલ ગોલ્ડ, ટી સ્પેશિયલ  1 લીટર પાઉચનો જૂનો ભાવ 62 રૂપિયા, અમુલ તાજા 61 લીટર પાઉચનો નવો ભાવ 53 રૂપિયા

ભાવ ઘટાડાનું કારણ
દૂધના ભાવમાં વધારો કર્યા બાદ અમૂલે આવો ઘટાડો પહેલીવાર કર્યો છે. જો કે કંપનીએ આ નિર્ણય પાછળના કારણો અંગે કોઈ વિગતવાર માહિતી આપી નથી, પરંતુ નિષ્ણાતો તેને ગ્રાહકોને રાહત આપવા અને બજારમાં સ્પર્ધાને ધ્યાનમાં રાખીને લેવાયેલું પગલું માની રહ્યા છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Republic Day Parade - જાણો કોણ બની શકે છે ભારતના રાષ્ટ્રપતિનો બોડીગાર્ડ?