Amul reduces milk prices - અમૂલ દૂધના જુદી જુદી ત્રણ પ્રોડક્ટસના ભાવમાં ઘટાડો થયો છે. અમુલ દૂધના 1 લીટરના પાઉચના ભાવમાં એક રૂપિયાનો ઘટાડો થયો છે. અમુલ ગોલ્ડ, તાજા અને ટી સ્પેશિયલના એક લીટર પાઉચના ભાવમાં ઘટાડો કરાયો છે
-
નવી કિમંત : અમૂલ ગોલ્ડ ટી સ્પેશલ અને અમૂલ ફ્રેશ
કોની કેટલી કિમંત |
જૂની કિમંત |
નવી કિમંત |
અમૂલ ગોલ્ડ |
રૂ 66 |
રૂ 65 |
અમૂલ ફ્રેશ |
રૂ 54 |
રૂ 53 |
અમૂલ ટી સ્પેશલ |
રૂ 62 |
રૂ 61 |
દૂધના ભાવમાં વધારો કર્યા બાદ અમૂલે આવો ઘટાડો પહેલીવાર કર્યો છે. જો કે કંપનીએ આ નિર્ણય પાછળના કારણો અંગે કોઈ વિગતવાર માહિતી આપી નથી, પરંતુ નિષ્ણાતો તેને ગ્રાહકોને રાહત આપવા અને બજારમાં સ્પર્ધાને ધ્યાનમાં રાખીને લેવાયેલું પગલું માની રહ્યા છે.