Publish Date: Thu, 29 Feb 2024 (16:46 IST)
Updated Date: Tue, 16 Apr 2024 (09:34 IST)
આદર્શ પુત્ર,
આદર્શ પતિ,
આદર્શ ભાઈ,
આદર્શ મિત્ર,
આદર્શ રાજા
કેવો હોય એનું સાક્ષાત ઉદાહરણ એટલે "પ્રભુ શ્રી રામ"
રામ નવમી ની હાર્દિક શુભેચ્છા
Ram Navami Wishes- રામનવમી ની શુભકામનાઓ ગુજરાતીમાં
ના પૈસા લાગે છે
ના ખર્ચો લાગે છે
રામ નામ બોલો
ખૂબ સારું લાગે છે.
રામ નવમી ની હાર્દિક શુભેચ્છા
ભાગ્યમાં તેમના બેકુંઠ ધામ છે
તેમના ચરણોમાં જેની જીવન આપી દીધો
સંસારમાં તેમનો કલ્યાણ છે
રામ નવમીની શુભકામના
શ્રી રામ જય રામ જય જય રામ
રામ નવમી ની હાર્દિક શુભેચ્છા