Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સીએન અન્નાદુરાઈ થી એમ કરૂણાનિધિ સુધી

સીએન અન્નાદુરાઈ થી એમ કરૂણાનિધિ સુધી
, સોમવાર, 11 માર્ચ 2019 (14:34 IST)
સ્થાપના: 17 સેપ્ટેમબર 1949 
સંસ્થાપક : એક કે સ્ટાલિયન 
વર્તમાન પ્રમુખ : સામાજિક લોકતંત્ર, સમાનતા 
ચૂંટણી ચિહ્ન- ઉગતો સૂરજ 
વિચારધારા- સીએન અન્નાદુરાઈ થી એમ કરૂણાનિધિ સુધી 

દ્રવિડ મુન્નેત્ર કષગમ (દ્રમુખ કે ડીએમકે) એક ક્ષેત્રીય રાજનીતિક દળ છે. જેનો જનાધાર તમિલનાડુ અને પાંડુચેરી છે. તેની સ્થાપના 17 સેપ્ટેમ્બર 1949માં સીએન અન્નાદુરાઈએ કરી હતી. તેનો ગઠન દ્રવિડાર કષગમ નામની પાર્ટીના વિભાજન પછી થયું. જેના પ્રમુખ પેરિયાર ઈવી રામાસ્વામી હતા. પાર્ટીનો ચૂંટણી ચિહ્ન ઉગતો સૂરજ છે. 
 
મહાન નેતા એમ કરૂણાનિધિ 1969માં ડીએમકે પ્રમુખ બન્યા. અને 7 ઓગસ્ટ 2018માં તેમની મૃત્ય સુધી રહ્યા. કરૂણાનિધિ પાંચ વાર રાજ્યના મુખ્ય્મંત્રી રહ્યા . દ્ર્મુખ કાંગ્રેસ પછી એવી પહેલી પાર્ટી હતી જેને રાજ્યમાં તેમના બળે બહુમત હાસક કરી. વર્તમાનમાં તેના પ્રમુખ કરૂણાનિધિના દીકરા એમકે સ્ટાલિન છે. 
 
ફિલ્મો સ્ક્રિપટ રાયટર રહ્યા કરૂણાનિધિએ પાર્ટીની સફળતાની પટકથા પણ ખૂબ લખી. 
 
1996માં ડીએમકે એ 11મી વિધાનસભા માટે સીપીઆઈ અને તમિલ મનીલા કાંગ્રેસની સાથે ગઠબંધન કરી સત્તામાં વાપસી કરી અને 234માંથી 225 સીટ જીતી. 2006માં એક વાર ફરી ડીએમકી કાંગ્રેસ અને પીએમકેના સહયોગથી સત્તા હાસલ કરી. ત્યારે આ ગઠબંધનને 163 સીટ મળી. તેમાં ડીએમકે 96 કાંગ્રેસ 34 અને પીએમકેએ 18 સીટ પર વિજય મળી. 
 
ડીએમકે 1999થી 2004 સુધી એનડીએના ભાગ રહી. જ્યારે વર્તમાનમાં આ કાંગ્રેસ નીત યૂપીએનો ભાગ છે. ડીએમકે અને કરૂણાનિધિ પર લિટ્ટાથી સંબંધ હોવાના આરોપની સાથે જ પરિવારવાદના પણ આરોપ લાગતા રહે છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

દુનિયાભરના સિક્ખોની આવાજ ઉઠાવવી પાર્ટીનો એકમાત્ર લક્ષ્ય