Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Garba Look Hairstyle: આ સુંદર હેર સ્ટાઈલથી બનાવો તમારો ગરબા લુક ખાસ

garba look hairstyle
, ગુરુવાર, 12 ઑક્ટોબર 2023 (12:50 IST)
Garba look hairstyle- ગરબાની તાળીઓ અને ગરબાની રમઝટમાં થનગનાટ કરવા માટે તૈયાર થઈ જાઓ કારણ કે નોરતાનો તહેવાર પાસે આવી ગયો છે. દેશના દરેક રાજ્ય અને ખાસ ગુજરાતમાં માતાજીના નોરતાની ધૂમ જોવા મળશે. ગુજરાતમાં તો નવ રાત સુધી ખૈલાયોનામાં એક અદભુત શક્તિ આવી જાય છે આ રીતે લોકોના જમાવટ જોવા મળે છે. દરેક પાર્ટી પ્લોટ પર લાખોમાં લોકો છવાયેલા હોય છે. આ નોરતામાં  તમે પણ તમારા આઉટફિટ અને મેકઅપ લુકને તૈયાર કરી લો. ગરબા લુક માટે મેકઅપની સાથે સુંદર હેરસ્ટાઈલ પણ ખૂબ જ જરૂરી છે. તમે પણ આ ગરબાને ખાસ બનાવી શકો છોતમે આ હેરસ્ટાઇલ વિચારો અજમાવી શકો છો. આવો જાણીએ આ વિચારો વિશે...
 
webdunia
1. આ હેર સ્ટાઈલ ખૂબ વધારે ટ્રેંડમાં છે અને તમે પણ તમારી સુંદર ગરબા ડ્રેસ માટે આ હેયરસ્ટાઈલ ટ્રાઈ કરી શકો છો. તમે કોઈની મદદથી આ રીતે હેયરસ્ટાઈલ બનાવી શકો છો. જેલ કે હેયર ક્રીમની મદદથી આ પ્રકારની હેયરસ્ટાઈલ ખૂબ સરળતાથી બની જશે અને અને તમારી હેરસ્ટાઈલ પણ સારી દેખાશે.
 
webdunia
2. બૉલીવુડથી લઈને ઈંસ્ટાગ્રામ સુધી આ પ્રકારના બન એટલે એ અંબુડો ખૂબ વધારે ટ્રેડમાં છે. તમને આ બન બનાવવા માટે આ પ્રકારની જ્વેલરી સરળતાથી ઑનલાઈને મળી જશે. સાથે જ આ પ્રકારની હેર સ્ટાઈલમાં તમને હેવી જ્વેલરી પહેરવી જોઈએ જેનાથી તમારો લુક અધૂરો ના લાગે. 

webdunia
3. આ પ્રકારની હેર ક્લિપ બહુ વધારે ટ્રેડમાં છે અને તમે આ ક્લિપ ઓનલાઈન સ્ટોર પરથી ઓર્ડર કરી શકો છો. જો તમારા વાળ એટલા જાડા ન હોય તો તમે કર્લ્સની મદદથી તમારા વાળને સ્ટાઇલ કરી શકો છો.
વોલ્યુમ લાવી શકે છે. આ હેરસ્ટાઇલ લાંબા વાળ પર ખૂબ જ સુંદર દેખાશે.

webdunia
4. આ હેર સ્ટાઈલ ખૂબ યુનિક અને સ્ટાઈલિશ છે. તમે તમારી જૂની જ્વેલરીથી આ પ્રકારના ધૂંઘરુ કાઢી શકો છો અને વાળમાં લગાવી શકો છો. આ સ્ટાઈલ ગરબા માટે સ્પેશલ લાગસ્ગે. સાથે જ તમે બીજી જ્વેલરીની સાથે તમારા વાળમાં આવુ એક્સપરિમેંટ કરી શકો છો. 
webdunia
5. જો તમારી ડ્રેસ કે અથવા જો મેકઅપ સિમ્પલ હોય તો આ હેરસ્ટાઈલ તમારા લુકને સ્ટાઇલિશ બનાવી શકે છે. તમે પાર્લર અથવા તમારા મિત્રની મદદથી આ પ્રકારની હેરસ્ટાઇલ બનાવી શકો છો. તમે કોઈપણ આવા ફીધર ફીલ્સ સ્ટેશનરી અથવા પાર્ટી શોપ પર પણ ઉપલબ્ધ હશે. તમે તમારી પસંદગી કે ડ્રેસ પ્રમાણે કલર પસંદ કરી શકો છો.
webdunia

Edited By-Monica Sahu 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Masik Shivratri 2023: અધિકમાસ શિવરાત્રી પર કરો આ ખાસ ઉપાય, ભગવાન શિવના મળશે આશીર્વાદ અને પૈસાની સમસ્યા થશે દૂર