Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

28 સપ્ટેમ્બરના દિવસ-રાત છે ખાસ, આ ઉપાય ખોલશે ઉન્નતિના દ્વાર

28 સપ્ટેમ્બરના  દિવસ-રાત છે ખાસ, આ ઉપાય ખોલશે ઉન્નતિના દ્વાર
, બુધવાર, 27 સપ્ટેમ્બર 2017 (12:50 IST)
નવરાત્રિના આઠમા દિવસે કન્યા પૂજનનો વિધાન છે કાલે 28 સપ્ટેમબર નવરાત્રની અષ્ટમી તિથિ છે જેનું વધારે મહત્વ ગણાયું છે. આ દિવસે મહાગૌરીને સમર્પિત છે. આ દિવસે માં દુર્ગાની કૃપા મેળવવા કન્યા પૂજનનો વિધાન છે. આમ તો બધા શુભ કાર્યનો ફળ મેળવવા કન્યા પૂજ કરાય છે. પણ નવરાત્રમાં કન્યા પૂજનનો ખાસ મહ્ત્વ છે. નવરાત્રનાં માતાને પ્રસન્ન કરકા માટે અમે ઉપવાસ આરાધના વગેરે કરે છે જેનથી ભય, વિઘ્ન અને શત્રુઓનો નાશ હોય છે. માન્યતા છે કે હોમ, જપ અને દાનથી દેવી પ્રસન્ન નહી થતી જેટલી કન્યા પૂજનથી પ્રસન્ન હોય છે. અષ્ટમી તિથિનો દિવસ જ નહી રાત પણ ખાસ છે આ ઉપાય ખોલશે ઉન્નતિના દ્વાર 
 
દેવી માં ને ખુશ કરવા માટે કોઈ પણ મંદિરમાં જઈને તેમની પ્રતિમાના સામે કમળના ફૂલ અર્પિત કરો. 
 
ઘરમાં દુર્ગા સપ્તશતીનો પાઠ કરાવો. આ તંત્ર અને મંત્ર બન્નેના અદ્વિતીય સંગમ છે. તેમાં તેર અધ્યાય હોય છે. આ અધ્યાયોને ત્રણ ભાગમાં વહેંચ્યું છે. પહેલા ભાગમાં મધુ કેટભના વર્ણન છે. બીજામાં સેના સાથે મહિષાસુરના વધની કથા અને અંતિમ ચરિત્રમાં શુંભ નિશુંભ વધ અને સુરથ અને વેશ્યને મળે દેવીના વરદાનના વર્ણન છે. દુર્ગા સપ્તશતીને જુદા-જુદા અધ્યાયના પાઠથી જુદા-જુદા લાભ મળે છે. તમારી ઈચ્છાનુસાર દુર્ગા સપ્તશતી પાઠ કરવું. 
 
- અપરિણીત બ્રાહ્મણ કન્યાને મનભાવતું વસ્ત્ર અપાવો. નહી તો કોઈ પણ ગિફ્ટ લઈને તેનું આશીષ મેળવું. 
- 9 કંજકોને ઘર પર બોલાવીને ખીર ખવડાવો સાથે જ ભેંટ આપો.
- 11 સુહાગણ મહિલાઓને સુહાગનો સામાન ભેંટ કરવા, ધન લાભ થશે. 
- માતાના મંદિરમાં ફળોના ભોગ લગાવીને જરૂરિયાતમાં વહેંચવા. 
- ભગવતીના મંદિરમાં લાલ રંગની ચુનરી ચઢાવી. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સપ્તમીને મંદિરમાં મૂકી આવો આ સાત વસ્તુઓ