Publish Date: Wed, 27 Sep 2017 (11:16 IST)
Updated Date: Wed, 27 Sep 2017 (11:21 IST)
નારિયેળ લાલ ચુનરીમાં બંધાયેલું
કાલા તલ
સાત જોડ લવિંગ
સાત સોપારી
સાત કમલકાકડી
મીઠા પાન(વર્ક લાગેલું)
દાડમ
આ બધી વસ્તુઓને સવા મીટર કાળા કપડામાં કરીને દેવી ચંડિકાને સમર્પિત કરી આવો. કોઈ પણ પ્રકારનો સંકટ હોય, દરેક નો સમાધાન થઈ જશે. મા કાળીની કૃપા બનશે.