Dharma Sangrah

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સાવધાન - ફોન પર આવ્યો એક OTP અને ખાતામાંથી નીકળી ગયા 21 લાખ

બદમાશે ટ્રેઝરી ઓફિસર બનીને રિટાયર પોલીસ અધિકારીને ઠગી લીધા

ફોન પર  આવ્યો એક OTP
, મંગળવાર, 6 જુલાઈ 2021 (21:21 IST)
ઉત્તરપ્રદેશના ઔરૈયા જીલ્લામાં કોતવાલી વિસ્તારના મોહલ્લા પઢીન દરવાજા નવી વસ્તી નિવાસી રિટાયર પોલીસ ઓફિસર બનીને 21 લાખની લૂંટ કરી લેવામાં આવી. મામલાની માહિતી થતા પીડિતે ફરિયાદ નોંધાવી છે. પોલીસ આ મામલાની તપાસમાં લાગી છે. રિટાયર્સ પોલીસ ઓફિસર મુન્નૂ લાલે જણાવ્યુ કે 27 જૂનના રોજ તએના મોબાઈલ પર અજ્ઞાત વ્યક્તિએ ફોન કર્યો.  વાત કરનારાએ ખુદને ટ્રેઝરી ઓફિસર ઓરૈયા બતાવીને દાખલ તારીખ અને જન્મતારીખ બતાવી અને કહ્યુ કે હજુ સુધી તમે તમારુ જીવતા હોવાનુ પ્રમાણપત્ર આપ્યુ નથી. જો પ્રમાણપત્ર ન આપ્યુ તો આ મહિનાની પેંશન નહી બને.  કોરોનાને કારણે આ માંગવામાં આવી રહી છે.  જેના પર તેમણે બધા સર્ટિફિકેટ ફોન પર આપી દીધા. ત્યારબાદ ફોન પર એક ઓટીપી આવ્યો નએ પછી રૂપિયા નીકળી ગયા. 
 
આની માહિતી ત્યારે થઈ જ્યારે તેઓ બે જુલાઈના રોજ બેંકમાં પાસ બુક પ્રિંટ કરાવવા ગયા. જ્યા જાણ થઈ કે ખાતામાં પડેલા  2151688 રૂપિયા નીકળી ગયા. આ જઓઈને પીડિતના પગ તળિયેથી જમીન ખસી ગઈ. સીઓ સિટી સુરેન્દ્રનાથ યાદવએ જણાવ્યુ કે પીડિતની ફરિયાદ પર મામલો નોંધવામાં આવ્યો છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ઑનલાઈન ક્લાસના દરમિયાન સંબંધ કરવા લાગ્યા કપલ કેમરા પણ હતું ઑન વાયરલ થઈ ગયું Video