Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

NEET પરીક્ષામાં ફ્રાડ કરનારા કોઈ ડાક્ટર બને તો શું થશે NxTA પર ફરી ભડક્યો સુપ્રીમ કોર્ટ

neet exam
, મંગળવાર, 18 જૂન 2024 (17:40 IST)
નીટ યુજી પરીક્ષાને લઈને છેડાયેલા વિવાદના વચ્ચે સુપ્રીમ કોર્ટ એ મંગળવારે ફરી તીખી ટીકા કરી. કોર્ટએ એનટીએ એટલે કે નેશનલ ટેસ્ટિંગ એજંસીને ફટકાર લગાવતા કહ્યુ કે જો NEET પરીક્ષામાં 0.001 ટકા પણ ભૂલ થઈ છે કે બેદરકારી કરી છે તો આ ચિંતાની વાત છે અને તેમના વિસ્તારથી તપાસ થવી જોઈએ. 
 
સુપ્રીમ કોર્ટે કહ્યું, 'એક પરીક્ષાનું સંચાલન કરતી એજન્સી તરીકે તમારે સ્વચ્છ હોવું જોઈએ. કોઈ ભૂલ હોય તો જણાવજો. જો કોઈ ભૂલ હશે તો અમે પગલાં લઈશું. ઓછામાં ઓછું આ તમારા કામમાં સુધારો કરશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગેગસ્ટર લોરેંસનો વીડિયો કોલ વાયરલ, પાકિસ્તાની ડૉન ભટ્ટીને આપી રહ્યો છે ઈદની શુભેચ્છા