Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Tomato Flu: શું છે ટોમેટો ફ્લૂ જેની ચપેટમાં આવી ગયા છે 80 બાળક જાણો તેના લક્ષણ

Tomato Flu: શું છે ટોમેટો ફ્લૂ જેની ચપેટમાં આવી ગયા છે 80 બાળક જાણો તેના લક્ષણ
, બુધવાર, 11 મે 2022 (12:07 IST)
Tomato Flu detected in Kerala: કોરોના વાયરસ મહામારી અત્યારે ખત્મ નથી થઈ અને આ વચ્ચે કે નવા રોગને લઈને ડર ફેલાઈ ગયુ છે. ફૂડ પાઈજનિંગને તાજેતરની ઘટનાઓની વચ્ચે કેરળના ઘણા ભાગમાં એક નવા વાયરસની ખબર પડી છે જેનો નામ ટોમેટો ફ્લૂ (Tomato Flu) છે. ત્યારબાદ તે બદ્ઝા લોકોના ટેસ્ટ કરાવી રહ્યા છે જેજે તાવની ફરિયાદ છેૢ. દુર્લભ રોગએ રાજ્યના અત્યારે સુધી પાંચ વર્ષથી ઓછી ઉમ્રના 80 બાળકથી વધારે બાળક તેની ચપેટમા લઈ લીધુ છે અને આવનારા સમયમાં આ સંખ્યા બધી પણ શકે છે. 
 
ટમેટા ફલૂના લક્ષણો શું છે?
ટમેટાના ફ્લૂના મુખ્ય લક્ષણોમાં લાલ ફોલ્લીઓ, ફોલ્લાઓ, ત્વચામાં બળતરા અને શરીર પર ડિહાઇડ્રેશનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ચેપગ્રસ્ત બાળકોમાં તીવ્ર તાવ, શરીરમાં દુખાવો, સાંધાનો સોજો, થાક, પેટમાં ખેંચાણ, ઉબકા, ઉલટી, ઝાડા, ઉધરસ, છીંક અને નાક વહેવું અને હાથના રંગમાં ફેરફાર જેવા લક્ષણો જોવા મળે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Sri Lanka Crisis: શ્રીલંકામાં હિંસા કરનારાઓ માટે દેખો ત્યા ઠારનો આદેશ, લોહિયાળ સંઘર્ષ વચ્ચે રક્ષા મંત્રાલયનો નિર્ણય