Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Viral Video- શેરીઓમાં ફેરી લગાવીને સામાન વેચનાર માણસે બાઈક પર બેસ્યા બેસ્યા જ જીવ આપ્યો રડાવી દેશે આ વીડિયો

Viral Video-  શેરીઓમાં ફેરી લગાવીને સામાન વેચનાર માણસે બાઈક પર બેસ્યા બેસ્યા જ જીવ આપ્યો રડાવી દેશે આ વીડિયો
, શુક્રવાર, 4 ઑક્ટોબર 2024 (15:03 IST)
social media


Viral Video - વાયરલ વીડિયોમાં જોવા મળે છે કે એક વ્યક્તિ બાઇક પર બેઠો છે અને તેનો ચહેરો બાઇકના હેન્ડલ પર આરામ કરી રહ્યો છે. બાઇકમાં ઘણી બધી વસ્તુઓ ભરેલી છે. સોશિયલ મીડિયા પર વિડિયો કેટલાક લોકો  મૃત્યુ ગમે ત્યારે આવી શકે છે આ 
 
કેપ્શન સાથે આ વીડિયો શેર કરી રહ્યા  છું. તો કેટલાક લોકોએ લખ્યું છે કે જે વ્યક્તિએ સ્ટ્રીટ હોકિંગ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે મહેનત કરતા વ્યક્તિનું અચાનક મૃત્યુ થઈ ગઈ. કોઈપણ આ વિડિયો જોઈને કોઈ પણ ભાવુક થઈ જશે.

વાયરલ વીડિયોમાં એક તરફ લોકોની ભીડ જોવા મળી રહી છે અને બીજી તરફ એમ્બ્યુલન્સ અને પોલીસકર્મીઓ પણ ઉભા જોવા મળી રહ્યા છે. વિડિયો અત્યારે ક્યારે અને ક્યાંનો છે? કોઈ માહિતી ઉપલબ્ધ નથી કે મૃત્યુનું કારણ બહાર આવ્યું નથી.


Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ઈન્દોર અને સૂરતની જેમ હવે અમદાવાદે પણ સ્વચ્છતામાં ફર્સ્ટ આવવુ જોઈએ - અમિત શાહે અમદાવાદીઓ ને આપ્યો ટારગેટ