Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

UP: ડેપ્યુટી CMOની હોટલમાંથી મળી લાશ

UP: ડેપ્યુટી CMOની હોટલમાંથી મળી લાશ
, સોમવાર, 24 એપ્રિલ 2023 (13:32 IST)
યુપીના પ્રયાગરાજના સિવિલ  લાઈન સ્થિત વિટ્ઠલ હોટલમાં ડિપ્ટી સીએમઓની લાશ રૂમમાં ફંદા પર લટકેલી મળી છે. સોમવારે સૌથી પહેલા હોટલના કર્મચારીએ ફંદા પર લટકેલા લાશને જોયુ. જે પછી સીએઅમઓને ફોન કરીને તેની જાણકારી આપી. પ્રભારી સીએમઓ ડૉ. અશોક કુમાર સાથે બીજા અધિકારીઓ સ્થળે પહૉચ્યા છે. આશરે 10.30 વાગ્યે પોલીસ સ્થળે પહોંચી. હોટલના રૂપમાં નંબર 106ના બારણાને માસ્ટા 
 
ડૉ. સુનીલ કુમાર સિંહ મૂળરૂપથી વારાણસીના પાંડેયપુરના રહેવાસી હતા. તે સંચારા રોગના નોડલ અધિકારી હતા. તેમની પત્ની પણ ડોક્ટર છે. લાશની સ્થિતિને જોઈને સ્વાસ્થય વિભાગના અધિકારીઓએ આશંકા છે કે આ આત્મહત્યા નહીં પરંતુ હત્યા છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કાલથી શરૂ થઈ રહી છે Kedarnath Dham Yatra, યાત્રી હવે આ એક ટોકનથી કરી શકશે દર્શન