Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મહારાષ્ટ્રના જલગાંવમાં માનવભક્ષી દીપડાનો આતંક

મહારાષ્ટ્રના જલગાંવમાં માનવભક્ષી દીપડાનો આતંક
, શુક્રવાર, 10 જાન્યુઆરી 2025 (10:37 IST)
મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના ચાલીસગાંવ તહસીલ અને તેની આસપાસના વિસ્તારોમાં ખાસ કરીને રંજનગાંવ ગામમાં જંગલી દીપડાનો ભય હતો. આ દીપડાએ અનેક ગ્રામજનોને ઘાયલ કર્યા હતા.

દીપડાને પકડવા માટે વહિવટી તંત્ર અને વન વિભાગે અનેક જગ્યાએ લોખંડના પાંજરા મુક્યા હતા અને આજે આ માનવભક્ષી દીપડો ઝડપાયો હતો. ચાર દિવસ પહેલા આ દીપડાએ 5 વર્ષની બાળકીને તેના પિતાના હાથમાંથી છીનવી લીધી હતી અને તેને પોતાનો શિકાર બનાવી હતી. આ અકસ્માતમાં એક માસૂમ બાળકીનું મોત થયું હતું.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

IRCTC India Railways: ધુમ્મસને કારણે દિલ્હીથી દોડતી આ 26 ટ્રેનો થશે લેટ, અહીં જુઓ મોડી થનારી ટ્રેનનું લીસ્ટ