Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મનીષ સિસોદિયાને સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા

મનીષ સિસોદિયાને સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા
, શુક્રવાર, 9 ઑગસ્ટ 2024 (14:00 IST)
દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાને સુપ્રીમ કોર્ટે શુક્રવારે જામીન આપ્યા છે.
 
સુપ્રીમ કોર્ટે સિસોદિયાનો પાસપૉર્ટ સરેન્ડર કરવા કહ્યું છે. આ સાથે જ તેમને 10 લાખના રૂપિયાના બૉન્ડ પણ જમા કરવા જણાવાયું છે.
 
આ પહેલાં ટ્રાયલ કોર્ટ, હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટેમાં સિસોદિયાની જામીન અરજી કેટલીય વાર ફગાવી દેવાઈ હતી.
 
સિસોદિયાની ગત વર્ષે 26 ફેબ્રુઆરીએ સીબીઆઈ અને 9 માર્ચે પ્રવર્તન નિદેશાયલ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.
 
સીબીઆઈએ નિવેદન જાહેર કરીને જણાવ્યું હતું કે શરાબનીતિ અનુપાલનમાં થયેલા ગોટાળાની તપાસ દરમિયાન સિસોદિયાની ધરપકડ કરવામાં આવી હતી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અમદાવાદ-મુંબઈ રુટ પર 130 કિમીની ઝડપથી દોડતી દેશની પહેલી વંદે ભારત ટ્રેનનો ટ્રાયલ રન શરૂ