Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

માનસૂન ઑફર, માત્ર 888 રૂપિયામાં કરો હવાઈયાત્રા

માનસૂન ઑફર, માત્ર 888 રૂપિયામાં કરો હવાઈયાત્રા
, મંગળવાર, 2 જુલાઈ 2019 (15:48 IST)
ગુરૂગ્રામ વાજબી વિમાન સેવા કંપની સ્પાઈસજેટએ 5 દિવસના માનસૂન સેલની જાહેરાત કરી છે. જેમાં ઘરેલૂ માર્ગ પર ભાડા 888 રૂપિયા થી અને અંતરરાષ્ટ્રીય માર્ગ પર 3,499 રૂપિયાથી શરૂ છે. 
 
કંપનીએ મંગળવારને જણાવ્યું કે આ સેલ 2 જુલાઈ થી 6 જુલાઈ સુધી ચાલશે. તેમાં ચેન્નઈ બેંગલૂરૂ અને બાગડોગરા-ગુવાહાટી જેવી ઘરેલૂ અને મદુરઈ- કોલંબો, ચેન્નઈ -કોલંબો, કોચ્ચિ માલે અને ગુવાહાટી-ઢાકા જેવા અંતરરાષ્ટ્રીય માર્ગને શામેલ કરાયું છે. બધા માર્ગ પર જાહેર ભાડા બધા કર અને શુલ્ક સાથે છે. પણ દરેક માર્ગ પર સીમિત સીટ જ ઑફરમાં રાખી છે. જે પહેલા આવો પહેલા પાવોના આધાર મળશે. 
 
ઑફર દ્વારા 25 સેપ્ટેમ્બર સુધીના ટિક્ટ બુક કરાશે. સામૂહિક બુકિંગ પર આ ઑફર માન્ય નથી અને તેને કોઈ બીજા ઑફરની સાથે મિક્સ નહી કરાશે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

LIVE IND vs BAN WC 2019: ભારતની ઓપનિંગ જોડી રાહુલ અને રોહિત મેદાનમાં, ભારતની મજબૂત શરૂઆત