Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

તૂટેલી ચપ્પ્લ સુધરાવવા પહોંચી રશિયન છોકર, મોચીએ અંગ્રેજીમાં કરી વાત viral video

viral video
, બુધવાર, 22 મે 2024 (13:06 IST)
social media
રૂસી ઈંફ્લૂએંસર મારિયા ચગુરાવો  (Russian influencer Mariia Chugurova) જે હાલમાં ભારતમાં રહે છે, તેણે તાજેતરમાં વિકાસ નામના સ્થાનિક મોચી સાથે કામ કર્યું હતું. એક સુંદર મીટિંગ વિશે ઇન્સ્ટાગ્રામ પર હૃદય સ્પર્શી પોસ્ટ શેર કરી. વાયરલ થયેલા આ વીડિયોમાં મારિયા અને વિકાસ વચ્ચેની વાતચીત જોવા મળે છે.
 
વીડિયોમાં મારિયા તૂટેલી ચંપલ લઈને વિકાસ પાસે આવે છે અને કહે છે કે, ચંપલ તૂટી ગયું છે. 26 વર્ષથી મોચી તરીકે કામ કરતો વિકાસ ઝડપથી તેના ચપ્પલ રિપેર કરવાનું શરૂ કરે છે. 
 
સમારકામ દરમિયાન, મારિયા વિકાસ સાથે વાતચીત કરે છે અને સમારકામ માટે તેની માત્ર 10 રૂપિયાની નજીવી ફીથી આશ્ચર્યચકિત થાય છે. તેણે પ્રેમથી "આભાર" કહીને તેમનો આભાર વ્યક્ત કર્યો છે.


Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Lok Sabha Elections: મિદનાપુરમાં મિથુન ચક્રવર્તીના રોડ શો પર થયો હુમલો, TMC સમર્થકોએ ફેંકી બોટલો