Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

1 ઓક્ટોબરથી થઈ રહ્યા છે આ મોટા ફેરફાર જાણો શુ થશે તમારા પર અસર

1 ઓક્ટોબરથી થઈ રહ્યા છે આ મોટા ફેરફાર જાણો શુ થશે તમારા પર અસર
, શુક્રવાર, 1 ઑક્ટોબર 2021 (07:46 IST)
1 ઓક્ટોબરથી બેંકિંગ નિયમથી લઈને દરરોજના જીવનથી સંકળાયેલી સેવાઓના નિયમથી મોટા ફેરફાર થઈ શકે છે તમારા પર સીધુ અસર પડશે જાણો આ ફેરફાર વિશે 
 
1 બદલાતા ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડના નિયમ - 1 ઓક્ટોબરથી ઑટો ડેબિટ પેમેંટ સિસ્ટમમાં મોટો ફેરફાર થઈ શકે છે. 1 ઓક્ટોબરથી નવુ ડેબિટ પેમેંત સિસ્ટમ લાગૂ કરવાની શકયતા છે. આ નિયમના લાગૂ થવાથી બેંક અને પેટીએમ ફોન પે જેવા ડિજીટલ પેમેંટ પ્લેટફાર્મ્સને ઈએમઆઈ કે બિલના પૈસા કાપવાના પ્રથમ વાર પરવાનગી લેવી પડશે. તેણે તેમના સિસ્ટમમાં એવા ફેરફાર કરવા છે કે એક વાર પરમિશન મળતા પર પૈસા દરેક વાર પોતે કાપતા રહો. 
 
2 બેકાર થઈ જશે 3 બેંકની ચેકબુક- ઈલાહબાદ બેંક, ઑરિએંટલ બેંક અને યૂનાઈટેડ બેંક ઑફ ઈંડિયાની ચેકબુક 1 ઓકટોબરથી બેકાર થઈ જશે. આ 3 બેંકના બીજા બેંકમાં મર્જ કર્યો છે. ઈલાહબાદ બેંકનો મર્જર ઈંડિયન બેંકમાં થયો છે. ઓરિએંટલ બેંક અને યૂનાઈટેડ બેંક ઑફ ઈંડિયાનો મર્જર પંજાબ નેશનલ બેંકમાં થયો છે. ગ્રાહક નવી ચેકબુક માટે પાસના બેંક બ્રાંચમાં અપ્લાઈ કરી શકે છે. ઈંટરનેટ બેંકિંગ કે મોબાઈલથી પણ નવી ચેકબુકની ડિમાંડ કરી શકાય છે. 
 
3 . પેન્શન નિયમોમાં ફેરફાર થશે
ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ સંબંધિત નિયમ આવતા મહિનાની પહેલી તારીખથી બદલાઈ રહ્યો છે. આગામી મહિનાથી, દેશના તમામ વૃદ્ધ પેન્શનરો કે જેમની ઉંમર 80 વર્ષ કે તેથી વધુ છે તેઓ દેશની તમામ મુખ્ય પોસ્ટ ઓફિસના જીવન પ્રમાન કેન્દ્રો પર ડિજિટલ જીવન પ્રમાણપત્રો રજૂ કરી શકશે. આ માટે 30 નવેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો છે.
 
4. પેટ્રોલ ડીઝલ મોંઘુ થશે: આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના ભાવમાં સતત વધારાને કારણે દેશમાં ફરી એક વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થશે. તેલ કંપનીઓ દરરોજ સવારે 6 વાગે બંને ઇંધણની કિંમત નક્કી કરે છે. આ મહિનામાં એલપીજીના ભાવમાં પણ વધારો થવાની ધારણા છે.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સુકન્યા યોજના અને PPF પર આવી ગયો સરકારનો નિર્ણય, ચેક કરો વ્યાજ દર