Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Google ઈન્ડિયામાંથી કર્મચારીઓની છટણી- Google ભારતમાં સામૂહિક છટણી, 400 થી વધુ ભારતીય કર્મચારીઓને બરતરફ કરવામાં આવ્યા

Google ઈન્ડિયામાંથી કર્મચારીઓની છટણી- Google ભારતમાં સામૂહિક છટણી, 400 થી વધુ ભારતીય કર્મચારીઓને બરતરફ કરવામાં આવ્યા
, શુક્રવાર, 17 ફેબ્રુઆરી 2023 (14:05 IST)
Google India Layoff : Google ફરી એકવાર કર્મચારીઓની છટણી કરી છે. તાજેતરમાં, ફેસબુક, ટ્વિટર, એમેઝોન સહિતની ઘણી મોટી કંપનીઓમાંથી કર્મચારીઓને કાઢી મૂક્યા પછી ગૂગલ પણ રેસમાં જોડાઈ, હવે ફરી એકવાર કંપનીએ સામૂહિક છટણી કરી છે અને આ ભારતીય એકમોમાંથી કરવામાં આવ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ગૂગલે ભારતમાં તેના 453 કર્મચારીઓને કાઢી મૂક્યા છે.
 
માહિતી અનુસાર, ગૂગલ ઇન્ડિયાએ વિવિધ વિભાગોમાં 453 કર્મચારીઓને બહારનો રસ્તો બતાવ્યો છે. ગુરુવારે મોડી રાત્રે તમામ કર્મચારીઓને મેલ મળ્યો કે તેમને કંપનીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે. આ મેઈલ ગુગલ ઈન્ડિયાના કન્ટ્રી હેડ અને વાઈસ પ્રેસિડેન્ટ સંજય ગુપ્તા દ્વારા મોકલવામાં આવ્યો છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ઈમરાન ખાનની ગમે તે ઘડીએ થઈ શકે છે ધરપકડ, પૂર્વ પીએમના ઘરની બહાર મોટી સંખ્યામાં પોલીસનો જમાવડો, સમર્થક પણ રોકવા પહોચ્યા