Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

લગ્ન બાદ મહિલાઓ શું કરે છે સર્ચ?? જાણીને તમારા હોશ ઉડી જશે

લગ્ન બાદ મહિલાઓ શું કરે છે સર્ચ?? જાણીને તમારા હોશ ઉડી જશે
, ગુરુવાર, 18 ઑગસ્ટ 2022 (16:10 IST)
આજકાલ બધા લોકો તેમના પ્રશ્નનો જવાબ જો કોઈની પાસે હોય તો તે છે ગૂગલ (Google) . દરેક વ્યક્તિ પોતાની શંકાના નિવારણ માટે ગૂગલની મદદ લે છે. જો કે તમારી પાસે તમારો સર્ચ હિસ્ટ્રી ડિલીટ કરવાનો વિકલ્પ છે, પરંતુ ક્યાંક ને ક્યાંક, અમારી દરેક સર્ચ ગૂગલ પર સેવ (Save) થઈ જાય છે.

તાજેતરમાં થયેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે પરણિત મહિલાઓ (Married woman) ગૂગલ પર સૌથી વધુ શું સર્ચ કરે છે. આ પ્રશ્નના પરિણામથી લોકોના હોશ ઉડી ગયા છે. ચાલો જાણીએ કે પરણિત મહિલાઓ આખરે ગૂગલ પર શું સર્ચ કરે છે.
 
ગૂગલ (Google) ના ડેટા મુજબ પરિણીત મહિલાઓ સૌથી વધારે આ સર્ચ કરે છે કે કેવી રીતે ખબર પડે કે પતિને શું પસંદ છે તેની ચૉઈસ શુ છે અને તેણે શું પસંદ અને નાપસંદ છે. ગૂગલ પર આ સવાલ પણ ઘણી વાર પૂછાય છે કે પરિણીત મહિલાઓ તેમના પતિનો દિલ કેવી રીતે જીતી શકે. તેને કઈ રીતે ખુશ કરવું. એક ચોંકાવનાર ખુલાસો આ થયુ છે કે પરિણીત મહિલાઓ ગૂગલથી પૂછે છે કે તેમના પતિને તેમની મુટ્ઠીમાં કરીને કેવી રીતે રાખવું. જોરૂનો ગુલામ પત્નીઓ, જાણવા ઈચ્છે છે કે તેમના પરિવારને વધારવાનો નિર્ણય ક્યારે લેવુ જોઈએ અને બાળકનો જન્મ થતા યોગ્ય સમય કયુ હોઈ શકે છે. 
 
આ સવાલ પણ પૂછી છે પરિણીત મહિલાઓ 
તમને જે સવાલ જણાવ્યા તે સિવાય પન કેટલાક એવા સવાલ છે જેના વિશે મહિલાઓ લગ્ન પછી ગૂગલથી પૂછે છે. મહિલાઓ જાણવા ઈચ્છે છે કે લગ્ન પછી તેણે તેમના નવા પરિવારમાં કેવી રીતે રજૂઅત કરવી જોઈએ,તે કેવી રીતે તે પરિવાર, સાસરિયાનો ભાગ લેવી રીતે બની શકે? સાથે જ તે એ પણ જાણવા માંગે છે કે તેના પરિવારની જવાબદારી કેવી રીતે નિભાવવી. લગ્ન પછી કામ કરતી મહિલાઓ ગૂગલને પૂછે છે કે લગ્ન પછી તેમણે પોતાનો બિઝનેસ કેવી રીતે ચલાવવો જોઈએ અને તેમણે ફેમિલી બિઝનેસ કેવી રીતે હેન્ડલ કરવો જોઈએ. ?

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

તમને પણ ઘરે તિરંગો લગાવ્યો હશે. પરત રાખવાના નિયમ જાણો છો તમે? આ હોય છે સાચી રીત