સિંહરાજએ એર પિસ્તોલમાં મેળવ્યો બ્રોન્ઝ સિંહરાજ અધનાએ પુરુષ 10 મીટર એર પિસ્તોલ શૂટિંગમાં 216.8ના સ્કોર સાથે બ્રોન્ઝ મેડલ પોતાના નામ કર્યું આ મેડલ સાથે અત્યાર સુધી ભારતના ખાતામાં કુલ 8 મેડલ : 2 ગોલ્ડ, 4 સિલ્વર અને 2 બ્રોન્ઝ