Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Viral Video: પ્લીઝ ! મને રેપિસ્ટ બનવાથી બચાવી લો, મોટો થઈ ગયો તો હું પણ બગડી જઈશ..

Viral Video:  પ્લીઝ ! મને રેપિસ્ટ બનવાથી બચાવી લો, મોટો થઈ ગયો તો હું પણ બગડી જઈશ..
નવી દિલ્હી. , મંગળવાર, 18 એપ્રિલ 2017 (14:14 IST)
બાળકોને એક વીડિયો ફેસબુક પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં કેટલાક બાળકોએ કહ્યુ છે કે તેમને રેપિસ્ટ બનવાથી લેવામાં આવે. આ વીડિયોમાં બાળકો મહિલાઓ અનેયુવતીઓ પર સમાજમાં થઈ રહેલ અત્યાચારો તરફ ધ્યાન આપવવાની કોશિશ કરવામાં આવી છે. બાળકોએ બસમાં છેડછાડથી લઈને ઘરમાં એક પિતા દ્વારા મા પર હાથ ઉઠાવ્યા જવા સુધીની વાતને કહેવામાં આવી છે. બાળકો કહી રહ્યા છેકે તેમને અત્યારથી મહિલાઓનુ સન્માન કરતા શિખવાડવામાં આવે. તેમને મહિલા સાથે અત્યાચાર કરવાથી રોકવામાં આવે. તેઓ જ્યારે મોટા થઈ જશે તો તે કદાચ મોડી થઈ જાય. કેગન પિંટો  (Keegan Pinto) ના ફેસબુક પેજથી 11 એપ્રિલને શેયર કરવામાં આવ્યો આ વીડિયો ખૂબ ઝડપથી શેર થઈ રહ્યો છે. 
 



વીડિયો સાભાર - કેગન પિંટો  (Keegan Pinto)  ફેસબુક

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અમદાવાદમાં ATMમાંથી ડિફેકટિવ રૂ.500ની નોટ નીકળી