Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Saturday, 26 April 2025
webdunia

હિજ્બુલ મુજાહિદ્દીનના ચીફ સૈયદ સલાઉદ્દીનના પુત્રની ધરપકડ

હિજ્બુલ મુજાહિદ્દીનૢૢચીફ સૈયદ સલાઉદ્દીનૢૢસૈયદ શકીલ અહમદ.-hizbul-chie    ૢૢson-from-srinagar ગુજરાત સમાચાર
શ્રીનગર , ગુરુવાર, 30 ઑગસ્ટ 2018 (11:45 IST)
. રાષ્ટ્રીય તપાસ એજંસીને ગુરૂવારે સવારે એક મોટી સફળતા હાથ લાગી. અહી સવાર સવારે એનઆઈએના હિજ્બુલ મુજાહિદ્દીનના ચીફ સૈયદ સલાઉદ્દીનના પુત્ર સૈયદ શકીલ અહમદની ધરપકડ કરવામાં આવી. 
 
એનઆઈએએ શ્રીનગરના હિજ્બુલ ચીફ સલાઉદ્દીનના પુત્રને તેના ઘરેથી ધરપકડ કરી. ટેરર ફંડિંગ મામલે મેંફક એનઆઈએએ તેની ધરપકડ કરી છે. 
 
ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ સલાઉદ્દીનના  એક પુત્રને એનઆઈએ ધરપકડ કરી ચુકી છે. સૈયદ શાહિદને ગયા વર્ષે એનઆઈએએ મની લૉંડ્રિંગ કેસમાં ધરપકડ કરી હતી. 
ત્યારથી એ અત્યાર સુધી દિલ્હીની તિહાડ જેલમાં કેદ છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કરિયાણાની 7 વસ્તુઓ જેમણે તમારે MRP પર ક્યારેય ન ખરીદવા જોઈએ.