Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Neet exam bra case- નીટ પરીક્ષાને લઈને નવો વિવાદ ઉભો થઈ ગયો છે

neet exam
, મંગળવાર, 9 મે 2023 (14:53 IST)
Neet exam bra case- એક પત્રકારના ટ્વીટથી મચી સનસની હકીકત 7 મે 2023 ને સિંગલ શિફ્ટમાં અંડરગ્રેજુએટ મેડિકલ કોર્સમાં એડમિશન માટે નેશનલ એલિજીબિલિટી કમ એંટ્રેસ ટેસ્ટ આયોજીત કરાઈ હતી. આ વર્ષ સૌથી વધારે આશરે 21 લાખ વિદ્યાર્થીઓએ નીટ યુજી પરીક્ષા માટે રજીસ્ટ્રેશન કરાયો હતો. આખા તમિલનાડુમાં ર્સ્વિવારે 1.5 લાખ વિદ્યાર્થીઓ નીટ પરીક્ષામાં શામેલ થયા. પરીક્ષા પૂરી થયા પછી ચેન્નઈમાં પરીક્ષા કેંદ્રને કવર કરવા ગઈ એક મહિલા પત્રકારએ એક ટ્વીટ કર્યુ હતુ જે એક મોટા વિવાદમાં બદલી ગયુ. 
 
પરીક્ષા આપતા સમયે બ્રા નહી પહેરવા માટે કહ્યુ 
પત્રકારએ એક વિદ્યાર્થીને પરીક્ષા સેંટરની બહાર ખૂણામાં બેસેલો જોયુ તે શર્મ અનુભવી રહી હતી અને કેંદ્રની બહાર એક ચોપડી પકડીને બેસી હતી. વિદ્યાર્થીને દુખી જોઈ પત્રકારએ પૂછ્યુ કે શુ થયુ તે તે ખૂબ શર્માવીને કહ્યુ તેમને પરીક્ષા આપતા સમયે બ્રા ન પહેરવા માટે કહ્યુ હતુ. 
 
મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળથી પણ એવા મામલા સામે આવવાના સમાચાર 
મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળના એક એક પરીક્ષા કેંદ્રથી પણ આ પ્રકારની શર્મસાર કરતી ઘટનાઓ સામે આવી છે. ટાઈમ્સ ઑફ ઈંડિયાના સમાચાર મુજબ છોકરીઓની બ્રાની પટ્ટીને અડીને તપાસ કરી. તપાસ માટે ઈનરવિયર ખોલવા માટે કહ્યુ. કેટલીક છોકરીઓને તેમની જીંસ પરીક્ષા અપાવવા આવેલી માતાની લેગિંગ સાથે એક્સચેંજ કરવી પડી. છોકરીઓને એવા ખુલ્લા મેદાનમાં તેમના કપડા બદલવા પડ્યા જયાં છોકરાઓ પણ તેમના કપડા બદલી રહ્યા હતા. મજબૂરીમાં પેરેંટસએ દીકરીને ચારે બાજુથી ઘેરો બનાવી કવર કરીને ચેંજ કરવામાં તેમની મદદ કરી. છોકરીઓને તેમના ટોપ પિતાની શર્ટ સાથે ચેંજ કરવા પડ્યા. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Layoffs:- હવે LinkedIn એ પણ છટણીની કરી જાહેરાત!