Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મોદી સરકારની કેબિનેટમાં ગુજરાતમાંથી વધુ 3 ચહેરાને મંત્રીમંડળમાં મળી શકે છે સ્થાન

મોદી સરકારની કેબિનેટમાં ગુજરાતમાંથી વધુ 3 ચહેરાને મંત્રીમંડળમાં મળી શકે છે સ્થાન
, બુધવાર, 7 જુલાઈ 2021 (17:05 IST)
મોદી સરકારની કેબિનેટમાં ગુજરાતના નવા 3 સાસંદોને કેબિનેટમાં મંત્રી તરીકેની ફરજ અપાશે, નવા 3 સાંસદોને કેબિનેટમાં સ્થાન મળતાની સાથે ગુજરાતમાંથી કુલ 7 સાંસદોનો કેબિનેટમાં સમાવેશ થશે  સુરતના સાંસદ દર્શના જરદોશ બની શકે છે કેન્દ્રીય મંત્રી,  ખેડાના સાંસદ.  દેવુસિંહ ચૌહાણને પણ મળી શકે તક , 
સુરેન્દ્રનગરના સાંસદ મુંજપરાનો લાગી શકે છે ચાન્સ. સંભવિતો સાથેની બેઠકમાં બંનેની હાજરી નરેન્દ્ર મોદીએ બપોરે બોલાવી હતી બેઠક 
 
- દેવુસિંહ અને દર્શનાબેનના મોબાઇલ સ્વિચઓફ
- ગુજરાતના વધુ 3 ચહેરાને સ્થાન મળવાનું પાક્કું 
- રૂપાલા અને માંડવિયાને મળી શકે છે પ્રમોશન 
- બંનેને મળી શકે છે કેબિનેટ મંત્રીનો દરજ્જો

દર્શના જરદોષ સાંસદ સુરત  
• જન્મ તારીખ: 21 જાન્યુઆરી 1961
• શિક્ષણ: જીવન ભારતી શાળા, સુરત. (પ્રાથમિક શિક્ષણ), સર કે.પી. કોમર્સ કોમર્સ,
 બી.કોમ (અર્થશાસ્ત્ર અને બેંકિંગ), એનઆઈઆઈટી મૂળભૂત કમ્પ્યુટર કોર્સ.
કેરિયર સારાંશ
• [2019] સંસદની પબ્લિક એકાઉન્ટ્સ કમિટી (પીએસી) ના સભ્ય તરીકે નિમાયા.
• [2019]   લોકસભાની ચૂંટણીઓ, જીત્યા. 74.5 % અને વોટ  5458250 
 [2019] સંસદસભ્ય તરીકે ફરીથી ચૂંટાયા, સુરત મત વિસ્તાર, 17મી લોકસભા.
• [2016] જયપુરમાં બ્રિક્સ મહિલા સંસદસભ્યો ’મંચમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું.
• [2016] સભ્ય, ન્યુઝીલેન્ડની સંસદમાં માનનીય સ્પીકર સાથેનું પ્રતિનિધિ મંડળ.
2015 સભ્ય, ભાજપ મહિલા પ્રતિનિધિ મંડળ, ચીનની કમ્યુનિસ્ટ પાર્ટી ઑફ બેઇજિંગમાં.
2014માં રેકોર્ડ મતોથી લોકસભાની ચૂંટણી જીત્યા. મતો થી 75.79% અને  533190
2013  ભાજપ રાષ્ટ્રીય મહિલા મોરચાના મહામંત્રી તરીકે ફરીથી નિમણૂક કરવામાં આવી.
[2010] મહામંત્રી, ભાજપ રાષ્ટ્રીય મહિલા મોરચા.
2005 સંસદસભ્ય, સુરત મત વિસ્તાર, 15 મી લોકસભા.
 [2006] જનરલ સેક્રેટરી, ભાજપ મહિલા મોરચા, ગુજરાત સુધી 2008.
[2005] પ્રમુખ, ભાજપ મહિલા મોરચા, સુરત.
[2004] વાઇસ ચેરમેન, આરોગ્ય સમિતિ, સુરત મ્યુનિસિપલ કોર્પ.
 [2003] મેનેજિંગ ડિરેક્ટર, સુરત મહિલા નાગરિક સહકારી બેંક.
• [2002] અધ્યક્ષ, સાંસ્કૃતિક સમિતિ, સુરત મહાનગરપાલિકા.
 [2001] સભ્ય, ગુજરાત સમાજ કલ્યાણ બોર્ડ, ગાંધીનગર.
 [2000] સભ્ય, ભાજપ મહિલા મોરચા, ગુજરાત પ્રદેશ.
 [2000] કોર્પોરેટર, વોર્ડ 8, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન.
 [1999] પ્રમુખ, ભાજપ મહિલા મોરચો, સુરત.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મોદી મંત્રીમંડળ વિસ્તાર 2021 - 13 વકીલ, 6 ડોક્ટર, 5 એજીનિયર અને 7 લોક સેવકોનો સમાવેશ, જાણો કેવી રહેશે પીએમ નરેન્દ્ર મોદીની નવી ટીમ