Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Mission Gaganyaan: જાણો કોણ છે ભારતના 4 અવકાશયાત્રી જે સ્પેસમાં જશે

PM Modi with gagan yatri
, મંગળવાર, 27 ફેબ્રુઆરી 2024 (14:03 IST)
- PM મોદી ગગનયાનના અવકાશયાત્રીઓને મળ્યા
-સેપ્ટેમબર 2019માં તેણે ચયનના પ્રથમ  ચરણ
-ગગનયાનમાં શામેલ 4 એસ્ટ્રોનોટના નામ 

પીએમ મોદી આ નામોની જાહેરાત કરવાથી પહેલા તિરૂવંતપુરમ સ્થિત વિક્રમ સારાભાઈ સ્પેસ સેંટરમાં ચારેથી મળ્યા હતા. સેપ્ટેમબર 2019માં તેણે ચયનના પ્રથમ  ચરણ પૂરા કરાયા હતા. 
 
ગગનયાનમાં શામેલ 4 એસ્ટ્રોનોટના નામ સામે આવી ગયા છે. મંગળવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેની જાણકારી આપી. ગગનયાન મિશન માટે ગ્રુપ કેપ્ટન પ્રશાંત નાયર, ગ્રુપ કેપ્ટન અજીત કૃષ્ણન, ગ્રુપ કેપ્ટન અંગદ પ્રતાપ, વિંગ કમાન્ડર શુભાંશુ શુક્લાની પસંદગી કરવામાં આવી છે. આ તમામ ભારતીય વાયુસેનાના અધિકારીઓ છે. તે બેંગલુરુમાં એસ્ટ્રોનોટ ટ્રેનિંગ ફેસિલિટીમાં લાંબા સમયથી ટ્રેનિંગ લઈ રહ્યો છે.
 
પીએમ નરેન્દ્ર મોદી કેરળ પ્રવાસ પર છે. પીએમ એ મંગળવારે તિરૂવંનરપુરમમાં વિક્રમ સારાભાઈ આવકાશ કેંદ્રની મુલાકાર કરી. તે દરમિયાન પીએમ મોદી ગગનયાદન મિશન માટે પસંદ કરાયેલા અવકાશ યાત્રીઓના નામની જાહેરાત પણ કરી. ગ્રુપ કેપ્ટન પ્રશાંત નાયર, ગ્રુપ કેપ્ટન અજીત કૃષ્ણન, ગ્રુપ કેપ્ટન અંગદ પ્રતાપ, વિંગ કમાન્ડર શુભાંશુ શુક્લાની પસંદગી કરવામાં આવી છે. 
 
ગ્રુપ કેપ્ટન અને વિંગ કમાંડર 
ગગનયાન  મિશનના ચારે અંવકાશ યાત્રીઓએ પીએમ મોદીએ તિરૂવનતપુરમમાં ઈસરોના વિક્રમ સારાભાઈ અવકાશ કેંદ્રમાં પંખ આપી સમ્માન કર્યો. આ બધા ઈંડિયન એયરફોર્સના વિંગ કમાંડર કે ગ્રુપ કેપ્ટન છે.
કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં પહેલાથી જ ખુલાસો થયો હતો કે ગગનયાનના પસંદ કરાયેલા અવકાશયાત્રીઓ ટેસ્ટ પાઇલટ હશે. કારણ કે અવકાશમાં દેશના પ્રથમ માનવ મિશનમાં છટકબારીઓ માટે કોઈ અવકાશ છોડવામાં આવ્યો ન હતો. આ તમામ અવકાશયાત્રીઓની પસંદગી તેમની ઉડાન કુશળતાને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે.  

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રાજકોટમાં પતિએ પત્નીની પથ્થરના ઘા ઝીંકી હત્યા કરી દીધી, મૃતદેહ જોડે બેસી વીડિયો બનાવ્યો