Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Maharashtra માં CM પદના દાવેદાર, બે ફાર્મૂલા જાણો કેવી રીતે થશે નવા કેબિનેટ

Maharashtra માં CM પદના દાવેદાર, બે ફાર્મૂલા જાણો કેવી રીતે થશે નવા કેબિનેટ
, સોમવાર, 25 નવેમ્બર 2024 (09:45 IST)
Maharashtra 2 deputy CM Formula- મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024ના પરિણામો જાહેર થયા બાદ 26 નવેમ્બર સુધીમાં સરકારની રચના થવાની છે.

ભાજપ હાઈકમાન્ડ ઈચ્છે છે કે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદ્યા વિના સરકાર રચાય. આ માટે આજે 25મી નવેમ્બરે સીએમ પદ માટેનો ચહેરો નક્કી કરવાની સાથે નવા સીએમને પણ શપથ લેવાના છે. આવી સ્થિતિમાં રાજભવન ખાતે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
 
આજે ભાજપના દેવેન્દ્ર ફડણવીસ, શિવસેનાના એકનાથ શિંદે અને NCPના અજિત પવાર દિલ્હીમાં ગૃહમંત્રી અમિત શાહને મળી શકે છે. દેવેન્દ્ર ફડણવીસ અને એકનાથ શિંદેમાંથી કોઈ એક ફરી સીએમ બની શકે છે. આ ઉપરાંત અઢી વર્ષની સીએમ ફોર્મ્યુલા પર પણ ચર્ચા થઈ રહી છે. માનવામાં આવી રહ્યું છે કે દેવેન્દ્ર ફડણવીસને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવી શકે છે. જ્યારે એકનાથ શિંદેને રાજ્યના સીએમની જવાબદારી સોંપવામાં આવી શકે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

IPL 2025 Mega Auction- ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025 માટે ખેલાડીઓની હરાજી, ઋષભ પંત IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો