Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Jharkhand Petrol Price- બાઈક સ્કૂટર ચાલકોને 25 રૂપિયા સસ્તુ મળશે પેટ્રોલ, જાણો નિયમ અને શરતો

Jharkhand Petrol Price- બાઈક સ્કૂટર ચાલકોને 25 રૂપિયા સસ્તુ મળશે પેટ્રોલ, જાણો નિયમ અને શરતો
, બુધવાર, 29 ડિસેમ્બર 2021 (15:52 IST)
પેટ્રોલ ડીઝલની ઉંચી કીમતત્જી સામાન્ય માણસને રાહત આપવા માટે ઝારખંડમાં હેમંત સોનેર સરકારએ મોટી જાહેરાત કરી છે. રાજ્ય સરકાર ગરીબ બાઈલ અને સ્કૂટર ચલાવનારને પેટ્રો 25 રૂપિયા દર લીટર સસ્તુ આપશે. રાશન કાર્ડધારી એવા ગ્રાહકને વધારેમાં વધારે 10 લીટર પેટ્રોલ ડીઝલ પર આ લાભ આપી શકે છે. પણ પેટ્રોલ પંપ પર તેણે આખી કીમત આપવી પડશે અને રાજ્ય સરકાર બેનિફિટ ટ્રાસફર હેઠણ સબસિડીની રાશિ ખાતામાં મોકલશે. સરકારના બે વર્ષ પૂર્ણ થતા મુખ્યમંત્રીએ આ જાહેરાત કરી છે. 
 
મુખ્યમંત્રી કાર્યાલયે ટ્વિટ કરીને કહ્યું કે, પેટ્રોલ-ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે, જેના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો સૌથી વધુ પ્રભાવિત છે. તેથી, સરકાર રાજ્ય સ્તરેથી દ્વિચક્રી વાહનો માટે પેટ્રોલ પર ₹25 પ્રતિ લિટરની રાહત આપશે, તેનો લાભ 26 જાન્યુઆરી 2022થી શરૂ થશે. તેથી ઝારખંડ સરકાર પ્રતિ લિટર રૂ. 25 એટલે કે રૂ. 250 રોકડ તેમના ખાતામાં ટ્રાન્સફર કરશે. દર મહિને 10 લિટર સુધી પેટ્રોલ. એકંદરે, ગરીબોને સ્કૂટર/બાઈકમાં પેટ્રોલ ભરવા માટે દર મહિને મહત્તમ રૂ. 250નો લાભ મળશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Year Ender 2021: આ વર્ષે રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે આ ફૂડ ટૉપ પર રહ્યા હતા