Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જમ્મૂ કશ્મીર- પર્યટક અને અમરનાથ યાત્રીઓને તરત જ ઘાટી છોડવાની સલાહ

જમ્મૂ કશ્મીર- પર્યટક અને અમરનાથ યાત્રીઓને તરત જ ઘાટી છોડવાની સલાહ
, શુક્રવાર, 2 ઑગસ્ટ 2019 (17:32 IST)
જમ્મૂ કશ્મીર સરકારને પર્યટક અમરનાથ યાત્રીઓને ઘાટીમાં રહેવાના સમયમાં કપાત કરવાની સલાહ આપી. સરકારએ પર્યટક અમરનાથ યાત્રીઓને સલાહ આપી છે કે તે જલ્દી થી જલ્દી ઘાટીથી પરત કરવા જરૂરી પગલા લો. ગૃહ વિભાગએ આતંકી હુમલાની આશંકાથી શુક્રવારે બપોરે આ એડવાઈજરી રજૂ કરી છે. 
 
મુખ્ય સચિવએ આ એજવાઈજરીમાં કહ્યું છે કે પર્યટક અને અમરનાથ યાત્રી જેટલું જલ્દી હોઈ શકે ઘાટીથી પરત આવો. તેમાં કહ્યુ છે કે અમરનાથે યાત્રીઓ પર આતંકી હુમલાના કારણે તાકા ખુફિયા સૂચનાઓ અને ઘાટીની સ્થિતિના કારણે આ સલાહ આપી રહી છે. અમરનાથે યાત્રી અને પર્યટક જલ્દી થી જલ્દી ઘાટીથી પરત જવું. 
 
આ આદેશ આ આ રીતે પણ મહત્વપૂર્ણ છે કે તાજેતરમાં ઘાટીમાં આશરે 10 હજાર સૈનિકો હોવા છતાંય 28 હજાર સૈનિકોની હાજરીનો આદેશ રજૂ કર્યું છે. તેને લઈને સૂબાની શિયાસત ગર્મા ગઈ છે અને પીડીપી અને નેશનલ કાંફ્રેસ સતત કેંદ્ર સરકાર પર હુમલાવાર છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વડોદરામાં 20 જેટલા મગરો શહેરમાં ઘૂસ્યા, લોકોમાં ફફડાટ