Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જયપુર સીરિયલ બ્લાસ્ટ કેસ- ચાર દોષીઓને કોર્ટએ સંભળાવી મોતની સજા

જયપુર સીરિયલ બ્લાસ્ટ કેસ- ચાર દોષીઓને કોર્ટએ સંભળાવી મોતની સજા
, શુક્રવાર, 20 ડિસેમ્બર 2019 (18:21 IST)
આ ધમાકામાં 71 લોકો મૃત્યુ પામ્યા હતા અને 185 લોકો ઘાયલ થયા હતા. ખાસ કોર્ટએ ગુરૂવારે દોષીઓને સજા પર બન્ને પક્ષની દલીલોને સાંભળ્યુ. 
 
આ કેસમાં ખાસ કોર્ટએ બુધવારે ચાર આરોપીઓને દોષી કરાર આપી દીધું હતું. 13 મે 2008ને જયપુરમાં આઠ જગ્યા પર બમ ધમાકા થયા હતા. જેમાં 71 લોકોની મોત થઈ હતી. 
 
જે આરોપીને કોર્ટએ દોષી કરાર આપ્યુ તેના નામ શાહજાબ હુસૈન, મોહમ્મદ સૈફ, મોહમ્મદ સરવર આજમી, સૈફર્રહમાન અને સલમાન છે. 
 
કેસમાં અદાલતએ આરોપી શાહજાબ હુસૈનને દોષમુક્ત કરાર આપ્યુ કારણકે તેની સામે આરોપ સિદ્ધ નહી થઈ શકા. બાકી ચાર આરોપીને આઈપીએસની ધારા 120 બી કે દોષી ગણાયા. શાહજાબ પર આ ધમકાની જવાબદારી લેવા ઈમેલ મોકલવાના આરોપ હતા. બાકી ચાર દોષીઓના નામ  મોહમ્મદ સૈફ, મોહમ્મદ સરવર આજમી, સૈફર્રહમાન અને સલમાન છે જેને ફાંસની સજા ફટકારી છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ઉત્તર ભારતમાં ભૂકંપના આંચકા- અફગાનિસ્તાનમાં હતું કેંદ્ર 7.1 રહી તીવ્રતા