Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કૃષિ કાયદાના વિરોધ પર વિપક્ષને પીએમ મોદી આડા હાથે લીધા, યૂટર્નને બતાવ્યુ બૌદ્ધિ બેઈમાની અને રાજનીતિક કપટ

PM Modi Interview

કૃષિ કાયદાના વિરોધ પર વિપક્ષને પીએમ મોદી આડા હાથે લીધા, યૂટર્નને બતાવ્યુ બૌદ્ધિ બેઈમાની અને રાજનીતિક કપટ
, શનિવાર, 2 ઑક્ટોબર 2021 (16:58 IST)
પોતાની સરકારમાં ત્રણ કૃષિ કાયદાઓની આલોચનાને લઈને પીએમ મોદી(PM Modi Interview) એ વિપક્ષ પર   'બૌદ્ધિક બેઈમાની' અને 'રાજકીય છળકપટ' નો આરોપ લગાવ્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે દાયકાઓ પહેલા જે લાભ નાગરિકોને મળવા જોઈતા હતા તે તેમના સુધી પહોંચાડવા માટે કઠિન અને મોટા નિર્ણયો લેવાની જરૂર છે. કૃષિ કાયદાઓનો મજબૂત બચાવ કરતા મોદીએ કહ્યું કે આ એક વાત છે કે જો કોઈ રાજકીય પક્ષ વચન આપે અને તેને પૂર્ણ કરવામાં અસમર્થ હોય. બીજી બાજુ "વિશેષ રૂપે અનિચ્છનીય" અને "ઘૃણાસ્પદ" વિશેષતા શું છે. આમાંથી કેટલાક પક્ષોએ વચનો આપ્યા હતા અને હવે તેઓએ તેમની સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલા સુધારા પર યુ-ટર્ન લીધો છે. પોતાના દ્વારા આપવામાં આવેલા વચનો પર જ દુર્ભાવનાપૂર્ણ ખોટી સૂચના ફેલાવવામાં આવી રહી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Vaccination Update: ભારતમાં વેક્સીનેશનનો આંકડો 90 કરોડને પાર, સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ આપી માહિતી