Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Terror In Train- આતંકની છાયામાં ભારતીય રેલ્વે, હવે ચારબાગને બમથી ઉડાવવાની ધમકી આપી

Terror In Train- આતંકની છાયામાં ભારતીય રેલ્વે, હવે ચારબાગને બમથી ઉડાવવાની ધમકી આપી
, મંગળવાર, 13 જુલાઈ 2021 (20:06 IST)
ભારતીય રેલ્વે આ દિવસોમાં આતંકવાદી અને ગુનેગારના નિશાના પર છે. સતત ટ્રેક અને ટ્રેનથી સંકળાયેલી ઘટનાઓ વચ્ચે રેલ્વે સ્ટેશનને બમથી રેલવે સ્ટેશનને ઉડાવવાની ધમકી મળી રહી છે. 
 
બાબત યૂપીની રાજધાની લખનઉના ચારબાગ રેલ્વે સ્ટેશનાને બમથી ઉડાવવાની ધમકી ભરેલો ફોન આવ્યુ. જે પછી રેલ્વે ઑફીસરમાં હોબાળો મચી ગયું. 
 
બમથી ઉડાવવાની સૂચના મળતા જ જીઆરપીએ સ્ટેશન સઘન શોધ અભિયાન શરૂ કરી દીધું. રેલ્વે સ્ટેશન પરિસર, પ્લેટફાર્મ, પાર્કિંગના શોધ લેવાઈ. દરેક યાત્રીઓની સામાનની ચેકિંગ થઈ. પણ બે કલાક સુધી ચાલી તપાસમાં કઈક હાથે નહી લાગ્યુ. પણ અત્યારે તપાસ ચાલૂ છે. રેલ્વે પ્રશાસન તેને અફવાહ જણાવ્યુ છે. પણ સાવધાની રાખવી છે. 
 
ઉત્તર રેલ્વે જીઆરપીના ઈંસ્પેક્ટરના મુજબ ચારબાગ રેલ્વે સ્ટેશનના કંટ્રોલ રૂપ પર બુધવારે સવારે 9.30 વાગ્યે સૂચના મળી કે ચારબાગ રેલ્વે સ્ટેશન પર બમ છે. ચોવીસ કલાકમાં સ્ટેશન ઉડાવશે. ફોન કરનારે તેમનો નામ ચાર્લી જણાવ્યુ. ધમકીની સૂચના મળતા જ તરત ઉચ્ચાધિકારીની સાથે જ જીઆરપીની ટીમ સક્રિય થઈ ગઈ. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Pakistan- પાકિસ્તાની તાલિબાનએ સેના પર હુમલો કર્યુ 15 જવાનોની મોત આતંકીઓએ 63 સૈનિકોને કર્યુ અપહરણ