Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Haryana Assembly Election Result - હરિયાણા વિધાનસભા ચૂંટણી પરિણામમાં બીજેપી બહુમત તરફ

Haryana Assembly  Election Result -   હરિયાણા વિધાનસભા ચૂંટણી પરિણામમાં બીજેપી બહુમત તરફ
, ગુરુવાર, 24 ઑક્ટોબર 2019 (22:02 IST)
હરિયાણામાં એક વાર ફરી ભાજપાની સરકાર બની રહી છે. એક્જિટ પોલ માં તેના સ્પષ્ટ સંકેત જોવા મળ્યા   છે. પણ સાચી ફોટા તો આધિકારિક પરિણામ આવ્યા પછી જ સામે આવશે. મહારાષ્ટ્રમાં જ્યાં મુખ્ય મુકાબલો ભાજપા-શિવસેના અને કાંગ્રેસ-રાકાંપા ગઠબંધનના વચ્ચે છે. તેમજ હરિયાણામાં ભાજપા અને કાંગ્રેસ સીધા રીતે આમે સામે છે.  જુઓ પરિણામ 

પાર્ટી  જીત 
ભાજપા 40
કોંગ્રેસ  31
જેજેપી  10
અન્ય  09


Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સ્ટેચ્યૂ ઓફ યૂનિટી ખાતે રિવર રાફટિંગના કાર્યસ્થળે પ્રવાસીઓની સેફટી પર ઉઠ્યા સવાલો