Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Maharashtra, Haryana Exit Poll Live - ​મહારાષ્ટ્રમાં એકવાર ફરી એનડીએની સરકારની શકયતા

Maharashtra, Haryana Exit Poll Live  - ​મહારાષ્ટ્રમાં એકવાર ફરી એનડીએની સરકારની શકયતા
, સોમવાર, 21 ઑક્ટોબર 2019 (18:48 IST)
Maharashtra, Haryana Election exit poll result - મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2019માં ફરીથી બીજેપીની સરકાર બની રહી છે. આ દાવો મતદાન થવાના થોડી વાર પછી આવ્યો. એબીપી News C voter ના એક્ઝિટ પોલમાં કરવામાં આવ્યો હતો.   સર્વે મુજ 288 વિધાનસભા સીટોવાળી મહારાષ્ટ્રમાં બીજેપીને 204 પ્લસ સીટો, કોંગ્રેસ પ્લસને 69 સીટો અને અન્યના ખાતામાં 15 સીટો જઈ શકે છે 
 
ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રની 288 અને હરિયાણાની 90 સીટો વાળી વિધાનસભા સીટ માટે ચૂંટણી શાંતિપૂર્વક સંપન્ન થઈ ચુકી છે. મહારાષ્ટ્રમાં સત્તાધારી બીજેપી શિવસેના ગઠબંધનને સત્તામાં કમબેક કરી શકે છે. તો બીજી બાજુ વિપક્ષી કોંગ્રેસ એનસીપી ગઠબંધનને આશા ચેહ કે તેઓ બીજેપે શિવસેનાને હરાવીને ફરીથી રાજ્યમાં સરકાર બનાવશે. જો કે તેનો નિર્ણય 24 ઓક્ટોબરના રોજ થશે. જ્યારે વોટોની ગણતરી થશે. 
 
મહારાષ્ટ્રની કુલ 288 બેઠકોમાંથી ભાજપ અને તેના ગઠબંધનને 204, કોગ્રેસ અને તેના સાથી પક્ષોને 69 બેઠકો મળશે જ્યારે અન્યને 15 બેઠકો મળશે.
 
એબીપીના એક્ઝિટ પોલ અનુસાર, મહારાષ્ટ્રની કુલ 288 બેઠકો પર ભાજપને 46,, કોગ્રેસ 37 અને અન્યને 17 ટકા મત મળી શકે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મહારાષ્ટ્ર ચૂંટણી : મતદાન પૂર્ણ મહારાષ્ટ્રમાં 55.35%, હરિયાણામાં 61.62% મતદાન