જીએસટી પર કંઈ વસ્તુઓ પર લાગશે કેટલો ટેક્સ ? જીએસટી પરિષદે બધી વસ્તુઓ અને સેવાઓને ચાર ટેક્સ સ્લેબ
(પાંચ ટકા, 12 ટકા, 18 ટકા અને 28 ટકામાં વિભાજીત કર્યો છે. જીએસટી પરિષદે 12011 વસ્તુઓને આ ચાર વર્ગોમાં મુકી છે. સામાન્ય જનત્રા માટે ઉપયોગી લગભગ 80 વસ્તુઓ પર શૂન્ય ટેક્સ લાગશે. GST
એક હજાર રૂપિયાથી ઉપરના વસ્ત્રો પર 12 ટકા ટેક્સ લાગશે GST
પ્રોડકટ |
પહેલાનું રેટ |
GST |
સસ્તો/મોંઘું |
ફુટવિયર(500થી ઓછા) |
9.5% |
5% |
સસ્તો |
ફુટવિયર(500થી વધારે) |
23.29 % |
18% |
સસ્તો |
રેડિમેટ ગારમેંટ (1000થી વધારે) |
5% |
12% |
મોંઘું |
કૉટન ગારમેંટ, ફેબ્રિક |
0% |
5% |
મોંઘું |