Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

#GST ઘરેલૂ આઈટમ પર GSTનું અસર List

#GST ઘરેલૂ આઈટમ પર GSTનું અસર List
, શુક્રવાર, 30 જૂન 2017 (15:32 IST)
1 જુલાઈથી GST લાગૂ થઈ રહ્યું છે. ઈનડાયરેક્ટ ટેક્સથી સંકળાયેલા આ સૌથી મોટા રિફાર્મના લાગૂ થતા જ બિજનેસમેન અને કંજ્યૂમર બન્ને પર અસર પડશે.
સામાન પહેલાનો ટેક્સ GST સસ્તો/મોંઘું 
પેકેજ્ડ ચા-કૉફી  10.29%      5%        સસ્તો
ખાદ્ય તેલ       16.82 %     18%          મોંઘું 
મસાલા  9.09%      5%         સસ્તો
પેકેટવાળું દહીં  8.7%      0%        સસ્તો
પેકેટવાળું પનીર  9.17%      5%        સસ્તો
બટર  6.38%      12%         મોંઘું 
કાર્ન ફ્લેક્સ  32.74%      18%        સસ્તો
કોલ્ડ ડ્રિંક  53.85%      40%       સસ્તો
જ્યૂસ  15.38%      12%       સસ્તો
ટૂથપેસ્ટ  39.53 %     18%       સસ્તો
ચાકલેટ   33.33 %      28%       સસ્તો

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મોદીએ ગાંધીનગરમાં ટેક્સટાઇલ ઇન્ડિયા 2017નું ઉદ્ઘાટન કર્યું