Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Google એ ચિપકો આંદોલન પર બનાવ્યુ ડૂડલ

Google એ ચિપકો આંદોલન પર બનાવ્યુ ડૂડલ
, સોમવાર, 26 માર્ચ 2018 (11:03 IST)
ભારતમાં જંગલોને કાપવાના વિરોધમાં 1970ના દશનથી શરૂ થયા "ચિપકો આંદોલન" ની ગૂગલ આજે 45મી વર્ષગાંઠ ઉજવી રહ્યા છે ગૂગલના ચિપકો નાંદોલનની યાદમા& શાનદાર ડૂડલ બનાવ્યું છે. આ આંદોલનની શરૂઆત ઝાડની રક્ષા માટે ઉતરાખંડમાં થઈ હતી. આ આંદોલન પૂરી રીતે ગાંધીવાદી રીતે કર્યું હતું આ આદોલન વગર હિંસાએ કર્યું હતું. ચિપકો આંદોલન ઉતરાખંડથી શરૂ થયા પછી આખા દેશમાં ફેલાઈ ગયું હતું. 
 
આ આંદોલનમાં મહિલાઓ ભાગ લીધું હતું. Google  પણ તેમન ડૂડલમાં આ વાતને મહ્ત્વ આપ્યું છે. ડૂડલમાં જોવાઈ શકાય છે કે મહિલાઓ ઝાડને બચાવાની કોશિહ્સ કરી રહી છે. આ આંદોલનને  "ચિપકો આંદોલન" તેથી કહેવાય છે. કે ઝાડને કાપવાથી રોકવા માટે લોકો ઝાડથી ચિપકી જતા હતા. 1973ના અપ્રેલ મહીનમાં ઉપરી અલકનંદા ઘાટીના મંડલ ગામમા તેની શરૂઆત થઈ હતી. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

B'Day Spcl: શાનદાર એકટર ફારૂખ શેખના જન્મદિવસની ડુડલ બનાવીને ઉજવણી