Publish Date: Fri, 08 Oct 2021 (09:05 IST)
Updated Date: Fri, 08 Oct 2021 (09:09 IST)
લેહમાં ગુરૂવારે મોડી રાત્રે 12.31 વાગ્યે ભૂકંપના આંચકા અનુભાવયા. મોડી રાત્રે આવેલ ભૂકંપના આંચકાથી લોકોમાં ડર ફેલાયો અને તે તેમના ઘરથી બહાઅ નિકળી ગયા. ભૂકંપથી જાન-માલના નુકશાનની કોઈ સમાચાર નથી
નેશનલ સેંટર ફોર સિસ્મોલૉજી રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.8 હતી. ભૂકંપનો કેંદ્ર લેહના લદ્દાખથી 206 કિલોમીટર ઉત્તર પૂર્વની તરફ હતો.