Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જન્મથી જોડાયેલી 2 બહેનોને ડોક્ટર્સે કરી અલગ

જન્મથી જોડાયેલી 2 બહેનોને ડોક્ટર્સે કરી અલગ
, ગુરુવાર, 27 જુલાઈ 2023 (15:11 IST)
દિલ્હીમાં જન્મથી જ જોડાયેલી બે જોડિયા બહેનોને અલગ કરવાનું કૃત્ય કરવામાં આવ્યું છે.
 
AIIMSના 11 ડોક્ટરોની ટીમે આ સર્જરી સફળતાપૂર્વક કરી છે. ડોક્ટરોનું કહેવું છે કે હવે આ બંને યુવતીઓ સામાન્ય જીવન જીવશે. દિલ્હી AIIMS એ ત્રણ વર્ષમાં જન્મ સમયે જોડાયેલા બાળકોની ત્રણ જોડી અલગ કરી છે. અને હવે આ બંને છોકરીઓ જૂન 2023માં એકબીજાથી અલગ થઈ ગઈ છે.
 
 
જણાવીએ કે બન્ને બેનો પેટ અને છાતીથી એક બીજાથી સંકળાયેલી હતી આ  બંને બહેનો એક જ લીવર, પેટ અને છાતી દ્વારા એકબીજા સાથે જોડાયેલી હતી. બંને એક જ લીવર, હાર્ટ, ડાયાફ્રેમ અને એબ્ડૉમિનલ વૉલ શેયર કરતી હતી. પરંતુ આ સર્જરી બાદ બંને એકબીજાથી અલગ થઈ ગયા હતા અને હવે બંને સ્વસ્થ છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

માર્ગ અકસ્માતમાં પીડિતોનો જીવ બચાવનારને મળશે 5 હજાર રૂપિયા