Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કેજરીવાલના વચગાળાના જામીન પર થોડા સમયમાં નિર્ણય, SCએ કહ્યું- ચૂંટણીને કારણે વિચારી શકે છે

કેજરીવાલના વચગાળાના જામીન પર થોડા સમયમાં નિર્ણય, SCએ કહ્યું- ચૂંટણીને કારણે વિચારી શકે છે
, મંગળવાર, 7 મે 2024 (14:02 IST)
Kejriwal arrested- કેજરીવાલના વચગાળાના જામીન પર થોડા સમયમાં નિર્ણય, SCએ કહ્યું- ચૂંટણીને કારણે વિચારી શકે છે. દિલ્હી દારૂ કૌભાંડમાં ધરપકડ કરાયેલા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની અરજી પર મંગળવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ રહી છે. કેજરીવાલે ધરપકડને કોર્ટમાં પડકારી છે.
 
જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની બેંચ આ કેસની સુનાવણી કરી રહી છે. ED વતી એડિશનલ સોલિસિટર જનરલ એસવી 
 
રાજુએ કહ્યું કે જ્યારે અમે તપાસ શરૂ કરી ત્યારે અમારા તપાસ સીધી કેજરીવાલ સામે ન હતી, તેથી શરૂઆતમાં તેમને સંબંધિત એક પણ પ્રશ્ન પૂછવામાં આવ્યો ન હતો. તપાસ તેના પર કેન્દ્રિત ન હતી. તપાસ દરમિયાન તેની ભૂમિકા સામે આવી હતી.
 
આ દરમિયાન સુપ્રીમ કોર્ટે કેજરીવાલની વચગાળાની જામીન અરજી પર સુનાવણી કરતા EDને ઘણા પ્રશ્નો પૂછ્યા છે. કોર્ટે પૂછ્યું કે ચૂંટણી પહેલા જ કેજરીવાલની ધરપકડ કેમ કરવામાં આવી? કેજરીવાલ કેસ શું થયું છે? કેસમાં કાર્યવાહી અને ધરપકડ વચ્ચે લાંબો સમય કેમ રહ્યો?

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

જાણો મતદાન કર્યા બાદ ગુજરાતના દિગ્ગજ નેતાઓએ શું અપીલ કરી?