Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વ્હાટસએપ પર બુક કરીને મંગાવી કૉલગર્લ નીકળી પત્ની, બન્ને આવ્યા સામસામે પછી શુ થયુ ...

વ્હાટસએપ પર બુક કરીને મંગાવી કૉલગર્લ નીકળી પત્ની, બન્ને આવ્યા સામસામે પછી શુ થયુ ...
, મંગળવાર, 21 જાન્યુઆરી 2020 (16:04 IST)
ઉતરાખંડના કાશીપુરમાં એક એવું કેસ સામે આવ્યુ છે કે દરેક કોઈના મોઢા પર છે. પત્નીનો પર્દાફાશ કરવા માટે એક માણસને દલાલના માધ્યમથી કૉલગર્લની માંગણી કરી રો તે તેમની પત્ની નિકળી 
 
આમે-સામે થતા પર બન્નેમાં મારપીટ થઈ ગઈ. બન્ને એક બીજાની સામે ગંભીર આરોપ લગાવતા પોલીસને તપાસ સોંપી છે. એએસપીએ કેસમાં તપાસ કરવાની વાત કરી છે. 
 
આઈટીઆઈ થાના ક્ષેત્રની મહિલાનો લગ્ન થોડા વર્ષ પહેલા દિનેશપુર નિવાસી માણસની સાથે થયું. પણ લગ્ન પછી મહિલા વધારે સમયે સાસરેની જગ્યા પીયરમાં રહેતી હતી. 
 
બેનપણીએ તેમના પતિને કૉલગર્લ થવાની જાણકારી આપી 
આ યુવતીને એક બેનપણી છે. પાછલા દિવસો બન્ને બેનપણીઓમાં કોઈ વાતથી વિવાદ થઈ ગયું. તે પર બેનપણીએ યુવતીના પતિને ફોન કરી તેમની પત્ની કૉલગર્લ થવાની જાણકારી આપી. 
 
તેને જણાવ્યુ કે શ્યાપુરમા રહેવાસી એક મહિલાના માધ્યમથી તે કામ કરે છે. તેના દલાલ મહિલાનો મોબાઈલ નંબર પણ તેમના પતિને આપ્યું. તેના પર મહિલાના પરિને ફોન કરી દલાલ મહિલાથી સંપર્ક કર્યું. 
 
દલાલ મહિલાએ તેને વ્હાટ્સએપ પર ઘણી યુવતીઓના ફોટા પણ મોકલ્યા. તેમાં તેમની પત્નીના ફોટા પણ હતા. તેને દલાલ મહિલાથી તેને બુક કરવા માટે કહ્યું. ડીલિંગ પછી મહિલા જણાવેલ સરનામા પર પહોંચી ગઈ. ત્યાં આમે સામે થતા બન્ને વચ્ચે મારપીટ થઈ ગઈ. 
 
મહિલાના પતિ પર તેમની બેનપણી સાથે સંબંધ રાખવા અને પ્રતાડિત કરવાનો આરોપ લગાવતા આઈટીઆઈ થાનામાં તપાસ સોંપી. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Whatsapp Statusના સ્ક્રીનશૉટ લેવાની જરૂર નહી પડે, આ રીતે ડાઉનલોડ કરો whatsapp Status