Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રાજસ્થાન- પાણી માટે બે ગામના ગ્રામીણમાં ખૂની જંગ, આઠ લોકો ઈજાગ્રસ્ત

રાજસ્થાન- પાણી માટે બે ગામના ગ્રામીણમાં ખૂની જંગ, આઠ લોકો  ઈજાગ્રસ્ત
, શુક્રવાર, 7 જૂન 2019 (11:04 IST)
રાજસ્થાનમાં ભીષણ ગરમીની વચ્ચે હવે  પાણીની સમસ્યા મોટું સંકટ બની રહી છે. આ સમસ્યાએ ગુરૂવારે હિંસક રૂપ લઈ લીધું. હકીકતમાં અહીં અલવર જિલલમાં  પાણીને લઈને બે ગામના વચ્ચે હિંસક ઝડપ થઈ ગઈ. જેમાં આઠ થી વધારે લોકો ઈજાગ્રસ્ત થઈ ગયા. સતત સાતમા દિવસે પણ અહીં ગર્મી બની છે.
 
આપણુ પાણી કોઈને નહી આપવા ઈચ્છતા. 
સ્થાનીય રિપોર્ટસ મુજબ આ ઝગડો જિલ્લાના કિશનગઢબાસ ક્ષેત્રના કોલગામ અને ઘાસોલીના ગ્રામીણ વચ્ચે થઈ. અહીં ઘાસોલીના જલસિંગનો ખેતર કોલગામમાં છે. તે તેમના ખેતરમાં લાગી બોરવેલથી ઘાસોલી પાણી લાવા માટે પાઈપલાઈન નાખી રહ્યું હતું.જેની ખબર કોલગામના લોકોને પડી તેને તે લોકોના ખૂબ વિરોધ પણ કર્યું. જ્યારબાદ બન્ને ગામમાં ઝગડા શરૂ થઈ ગયા. આ બાબત પર કોલગામના  લોકોની કહેવું છે કે જ્યાં ખેતર છે ત્યાં ખેતી કરો. અમે પાઈપલાઈનથી અમારું પાણી બીજા ગામમાં નહી લઈ જવા આપીશ. 
 
બૂંદીમાં થઈ એકની મોત 
બૂંદીમાં ભયંકર ગર્મીથી એક માણસની મોત થઈ ગઈ છે. અહીં ગુરૂવારે બસ સ્ટેંડના વિશ્રામગૃહમાં તેજ ગર્મીથી તેમની મોત થઈ. અત્યારે સુધી મૃતકની ઓળખ નહી થઈ છે. અહીં બારાંનાઅ છાબડામાં એક માણસની ગર્મીથી તબીયર ખરાબ થઈ ગઈ. જ્યારબાદ તેને હોસ્પીટલમાં ભરતી કરાવ્યું. 
 
તેમક જો ધોલપુરની વાત કરીએ તો અહીં પારો 49 ડિગ્રી સિલ્સિયસ છે. સતત બીજા દિવસે પણ અહીં ગરમી આટલી ભયંકર સ્થિતિ બની છે. શ્રીગંગાનગરમાં પણ આ સ્થિતિ છે. ગુરૂવારે કોટા અને ચુરૂનો તાપમાન 46.9 ડિગ્રી હતું. જયપુરમાં દિવસના સમયે 45 અને રાત્રેના સમયે 32.6 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહ્યું. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મોસમ અપડેટ- માનસૂન કેરળના નજીક, આજે આ રાજ્યોમાં થશે ભારે વરસાદ