Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મુંબઈના ફ્લેટમાં એયરહોસ્ટેસની સાથે સામૂહિક દુષ્કર્મ, એયરલાઈનનો સુરક્ષા અધિકારીની ધરપકડ

મુંબઈના ફ્લેટમાં એયરહોસ્ટેસની સાથે સામૂહિક દુષ્કર્મ, એયરલાઈનનો સુરક્ષા અધિકારીની ધરપકડ
, ગુરુવાર, 6 જૂન 2019 (12:36 IST)
એક પ્રસિદ્ધ એયરલાઈનની 25 વર્ષની એયરહોસ્ટેસની સાથે સોમવારે મુંબઈના એક ફ્લેટમાં કથિત રૂપથી સામૂહિક દુષ્કર્મનો કેસ સામે આવ્યું છે. પોલીસએ બુધવારે આ કેસમાં એક સહ-કર્મચારીની ધરપકડ કરી છે. જેને અદાલતએ 10 જૂન સુધી માટે પોલીસ કસ્ટડીમાં મોકલ્યું છે. મહિલાની શિકાયતના આધારે જે ફ્લેટમાતેની સાથે દુષ્કર્મ થયું. તેમાં ત્રણ લોકો રહે છે અને ઘટનાના સમયે ત્યાં એક મહિલા પણ હતી. 
 
આરોપીનો નામ સ્વપનિલ બદોનિયા છે તેમની ઉમ્ર 23 વર્ષ છે. પોલેસએ તેને બુધવારે ધરપકડ કરી. તે શિકાયતકર્તાને ઓળખે છે અને તે એયરલાઈનના સુરક્ષા વિભાગમાં કાર્ય કરે છે. બે બીજી માણસોની ભૂમિકા અત્યારે તપાસના ઘેરામાં છે. એમઆઈડીસી પોલીસ સ્ટેશનના વરિષ્ટ પોલીસ ઈંસ્પેકટર નિતિન અલકનુરી 
ઘટનાની પુષ્ટિ કરી છે. 
 
અલકનૂરે એ કહ્યું. અમે આ ખબર પડી છે કે બદોનિયા એકલા એવું માણસ હતું જેને તેની સાથે દુષ્કર્મ કર્યું. બન્ને રૂમમેટસની ભૂમિકા તપાસના ઘેરામાં છે. પોલીસ મુજબ ઘટના સોમવારે ઘટિત થઈ જ્યારે શિકાયતકર્તા હેદરાબાદથી મુંબઈ પહોંચી. તે છત્રપતિ શિવાજી અંતરરાષ્ટ્રીય હવાઈ અડ્ડા પર સાંજે સાત વાગ્યે પહોંચી. 
ત્યાં તેને બદોનિયા મળ્યું તે તેજ એયરલાઈનમાં સુરક્ષા અધિકારીના રૂપમાં કામ કરે છે. 
 
પોલીસનો કહેવું છે કે બદોનિયા અને પીડિતા એક જ કારમાં હવાઈ અડ્ડાથી બહાર નિકળ્યા અને તેને મલાડના એક મૉલમાં ઉતારી દીધું. પોતે આગળ ચાલી ગઈ. પોલીસ અધિકારીએ જણાવ્યું કે તે ઘરે ગઈ તેમનો સામાન રાખ્યં અને પછી મૉલ આવી જ્યાં આરોપી તેમની રાહ જોઈ રહ્યા હતા. ત્યારબાદ બન્ને બાર ગયા તેને ત્યારસુધી દારૂ પીધી જ્યારે સુધી બાર બંદ નહી થઈ ગયું. 
 
પોલીસએ જણાવ્યુ કે બદોનિયાના મુજબ પીડિતાએ આટલી વધારે દારૂ પી હતી કે તેને ઘર મોકલવાની જગ્યા હોટલમાં ચેક-ઈન કરવાની કોશિશ કરી પણ તેમની સ્થિતિ જોઈ તેને ચેક-ઈન કરવાની પરવાનગી નહી આપી. ત્યારબાદ આરોપીએ તેમને તેમના ફ્લેટ ચાલવાની સલાહ આપી જેમાં તે બે લોકોની સાથે રહે છે. 
 
શિકાયતકર્તાએ તેમની સાક્ષીમાં કહ્યું "તે મને તેમના અંધેરી (પૂર્વ) સ્થિત ફલેટ પર લઈને ગયું. જ્યાં તેમની બે રૂમમેટ અને એક મહિલા રહેતી હતી. મારી સ્થિતિનો ફાયદો ઉઠાતા તેને એક -એક કરીને મારી સાથે દુષ્કર્મ કર્યું અને મારી પિટાઈ કરી. સૂત્રોએ જણાવ્યું કે સવારે 10 વાગ્યે ઉઠતા પર તેમની આંખ અને ખભા પર ઘાના નિશાન જોવાયા. 
 
પોલીસએ કહ્યું કે જ્યારે પીડિતાએ બદોનિયાથી પૂછ્યું તે તેને દાવો કર્યું કે તે નશામાં હતો તેથી તેને કઈક યાદ નથી. જ્યારે તેને બીજી મહિલાથી પૂછ્યું તો તેને જવાબ આપવાથી ના પાડી દીધું. અધિકારીએ કહ્યુ- પીડિતાના પિતા રાતભર તેને ફોન કર્યું પણ તેને ફોન નહી ઉપાડ્યો. એક મિત્રએ તેને જોગેશ્વરીની પાસે મેક્ડાંલ્ડમાં બદોનિયાની સાથે જોયું હતું. 
 
પીડિતાના મિત્ર તેને ઘરે લઈને ગયું અને જ્યારે તેમના પિતા ઘાના નિશાનને લઈને પૂછ્યું તો તેને જણાવ્યું જે બદોનિયાએ તેમની સાથે દુષ્કર્મ કર્યું. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતમાં ગ્રીન કવર વધારવા 10 કરોડ વૃક્ષો વાવવામાં આવશે